હાર્દિક પટેલ સાથે જોડાઈ શકે છે કોંગ્રેસના ચાર ધારાસભ્ય, તેમની સાથે આ પાર્ટીમાં…

કોંગ્રેસમાંથી હાર્દિક પટેલે અચાનક રાજીનામું આપી દેતાં ગુજરાતના રાજકારણમાં ખૂબ જ બદલાવ જોવા મળી રહ્યો છે. હવે હાર્દિક પટેલ કઈ પાર્ટીમાં જોડાયા છે તેનું હવે થોડા સમયમાં નિર્યણ જોવા મળી જશે. થોડા સમયમાં હાર્દિક પટેલ ભાજપમાં જોડાઇ શકે તેવા સમાચાર જોવા મળી રહ્યા છે અને હાર્દિક પટેલે આગામી થોડા દિવસોમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી શકે છે. હાર્દિક પટેલ જોડે બીજા ૪ ધારાસભ્યોને પાર્ટી બદલી શકે તેમ છે. તેમજ ચાર નેતાઓ હાર્દિક પટેલ સાથે જોવા મળી શકે છે. હરિદ્વારના એક આશ્રમમાં જોવા મળ્યું હતું કે મિશન હાર્દિક પટેલના કેટલાક ધારાસભ્યો તેમના જોડે હોઈ શકે છે.


કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટી તો ખૂબ જ નારાજ જોવા મળી રહ્યા છે અને ખાનગી ધોરણે બેઠક કરી શકે તેવું જાણવા મળી રહ્યું છે. તેમજ કેટલાક લોકો ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સંપર્કમાં નજર આવી રહ્યા છે તો કેટલાક લોકો થોડા સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે તેમ જોવા મળી રહ્યું છે.

ઉત્તર ગુજરાતના નેતા 2015માં પાટીદાર અનામત આંદોલનના કારણે આગામી ચૂંટણી વિધાનસભાની જીતી ગયા હતા પરંતુ હવે કોંગ્રેસમાંથી ચૂંટણી જીતવાના તેમના ખૂબ જ ઓછા ચાન્સ થઈ ગયા છે જે કારણે હવે તે ભાજપમાં જોડાઈ શકે તેવી શક્યતા જોવા મળી રહી છે.

સૌરાષ્ટ્રમાં કેટલાક કોંગ્રેસી ધારાસભ્ય ભાજપમાં જવાની તૈયારીમાં જોવા મળી રહ્યા છે પરંતુ હજુ સુધી મુખ્યમંત્રીનો પર લેવાના કારણે હજુ સુધી ચોક્કસ રીતે ભાજપમાં જોડાયા નથી પરંતુ આગામી સમયમાં હાર્દિક પટેલ સાથે તે ભાજપમાં જોડાઈ શકે તેમ જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published.