હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ સોનિયા ગાંધીએ લીધો ખૂબ જ મોટો નિર્ણય

હાર્દિક પટેલે કોંગ્રેસ માંથી અચાનક જ રાજીનામું આપી દીધું છે. ત્યારબાદ એક બેઠક યોજવામાં આવી રહી છે જેમાં નાનાથી લઈને મોટા દરેક કાર્યકર્તાઓ ને બોલાવવામાં આવશે. ફક્ત એટલું જ ને ચિંતન શિબિરમાં છે કાર્યકર્તાઓ ને આમંત્રણ આપવામાં ન આપ્યું હતું તે પણ આ મિટિંગમાં જોવા મળી શકે છે.

ચિંતન શિબિરમાં આમંત્રણ ન મળવાના કારણે કેટલાક કોંગ્રેસી નેતાઓ પાર્ટી થી ખૂબ જ નારાજ ચાલી રહ્યા હતા પરંતુ આ બેઠકમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના નેતૃત્વ નીચે યોજનાઓમાં હોવાના કારણે દરેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

 

કોંગ્રેસ દ્વારા મોટી બેઠક યોજવામાં આવી રહી છે તેમના દ્વારા જે લોકો ને ચિંતન શિબિરમાં હાજર ન રહ્યા હતા તે લોકોને પણ આ મિટિંગમાં બોલાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં રાજ્ય સરકારના મંત્રી કાર્યકારી પ્રદેશ ,અધ્યક્ષ ,પાર્ટી પ્રવક્તા સાથે અને કાર્યકર્તાઓ જોવા મળી શકે છે. આ બેઠકમાં કોંગ્રેસમાં ચાલતા કેટલાક વિવાદો ની વાત કરવામાં આવશે તેમ જ 120 નેતા આ મિટિંગમાં જોવા મળી શકે છે.

આ મીટીંગ એટલા માટે બોલાવવામાં આવી રહી છે તેનું મુખ્ય કારણ એ તો કોંગ્રેસમાં કેટલાક નેતાઓ નારાજ ચાલી રહ્યા છે અને ચિંતન શિબિરમાં આમંત્રણ ન કરવાના કારણે પાર્ટીથી ખૂબ જ નારાજ થઈ ગયા છે જેના કારણે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી દ્વારા પાર્ટી ની વિચારધારા ઉપર બેઠક કરવામાં આવી રહી છે.

ચિંતન શિબિરમાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે આજે આમંત્રણ કરવામાં નથી આવ્યા તે લોકો પણ કોંગ્રેસ પાર્ટીના મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ કેટલાક પરિબળોને કારણે આજે અમે તમને આમંત્રણ કરી શક્યા નથી પરંતુ મને વિશ્વાસ છે કે તે આ વાત આજે સમજીને પોતાની પાર્ટીને ખૂબ જ સહયોગ કરશે અને આગામી ચૂંટણીમાં પોતાનું સારું પ્રદર્શન બતાવી શકશે.

ત્યારબાદ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે 2 ઓક્ટોબર દિવસ છે ભારત છોડો આંદોલન કન્યાકુમારી થી જમ્મુ કાશ્મીર જશે તેમાં પાર્ટીના મોટા નેતાઓ ભાગ લેશે અને સામાજિક આંદોલન બંધ કરીને કોંગ્રેસ પાર્ટી ને ફરી એકવાર સત્તામાં લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

 

 

Leave a Reply

Your email address will not be published.