હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી ખૂબ જ મોટી આગાહી ગુજરાતમાં 8 જૂન ના દિવસે આ વિસ્તારમાં ભારે વીજળી સાથે થશે વરસાદ

હવે ગરમીનો પારો દિવસેને દિવસે ખૂબ જ નીચે આવી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા હવે 8 જૂને અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે જેમ કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. પરંતુ છેલ્લા બે દિવસ સુધી હજી ગરમીનું પ્રમાણ ખૂબ જ વધુ જોવા મળશે અને આ ગરમી ૪૩ ડિગ્રી સુધી જઈ શકે તેવું મૂલ્યાંકન કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતના વલસાડમાં, નવસારી દમણમાં 8 જુનના દિવસે વરસાદ જોવા મળી શકે છે. તેમજ સૌરાષ્ટ્ર અમરેલી ગીર-સોમનાથ અનેક જિલ્લાઓમાં વરસાદ ભારે પવન સાથે જોવા મળી શકે છે. હવે વાતાવરણમાં બદલાવ જોવા મળી શકે છે તેમ જ આ વરસાદ ભારે વીજળી કડાકા સાથે જોવા મળશે .

હવામાન વિભાગના નિષ્ણાત નું કહેવું છે કે છેલ્લા વર્ષ કરતા આ વર્ષે ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે તેવી શક્યતા નોંધવામાં આવી રહી છે. આ વર્ષ દરમિયાન હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 103 ટકા વરસાદ નોંધાઈ શકે છે. પરંતુ થોડા સમય પહેલા ૯૯ ટકા વરસાદ થાય તેવો અંદાજ જાહેર કરવામાં આવ્યો હતો. સૌથી સારો વરસાદ પંજાબમાં જોવા મળી શકે છે.

2019 થી હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પશ્ચિમ ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ પશ્ચિમ ગુજરાત આંધ્રપ્રદેશ અને કર્ણાટક વગેરે સ્થર ઉપર ખૂબ જ સારો વરસાદ જોવા મળી રહ્યો છે અને પંજાબમાં આ વર્ષ દરમિયાન ૨૨મે થી વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે.

આ વર્ષ દરમિયાન ગરમી સરેરાશ જોવા મળી રહી છે. પરંતુ પંજાબમાં સૌથી વધુ ગરમી અમૃતસર લુધિયાણા અને પટિયાલા માં જોવા મળી હતી. પંજાબમાં ૨૦૧૩ પછી સૌ પ્રથમવાર ૪૦ ડિગ્રી નો પારો વધ્યો છે.

Leave a Reply

Your email address will not be published.