હવે મકાન બનાવવું ફક્ત સપનું જ રહી જશે, સિમેન્ટ કંપનીઓ હવે કંઈક અલગ જ મૂડ માં, જાણો સિમેન્ટનો ભાવ

રશિયા અને યુક્રેન ના યુદ્ધ ના કારણે દરેક લોકો આજે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે જેની મુખ્ય અસર, સિમેન્ટ સ્ટીલ અને લોખંડ, કોલસા ઉપર ખૂબ જ વધુ જોવા મળી છે. છેલ્લા છ મહિનાથી કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ફરી એકવાર સિમેન્ટ ની થેલી ઉપર 55 રૂપિયાનું ધરખમ વધારો કરવાની વાત ચાલી રહી છે. જેથી કંપનીઓ પણ આ ભાવ વધારા સાથે તૈયાર થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ કંપની હવે પોતાની જગ્યા વેચીને demonetisation યોજનામાં ભાગ લઇ રહી છે ૧ જૂનના દિવસે કંપની 1 જૂને 20 રૂપિયા તો 15 જુનના દિવસે પંદર રૂપિયા, અને એક જુલાઈના દિવસે 20 રૂપિયાનો વધારો જોવા મળશે. ઉચ્ચ અધિકારી સાથે માહિતી મળતા જાણવા મળ્યું કે ઈન્ડિયા કંપની તેની જગ્યા વેચી ને તમામ દેવું પૂર્ણ કરશે.

ત્યારબાદ વધુમાં જણાવ્યું હતું કે તમામ પૈસા દેવું અને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સુધારવા માટે કામ આવશે. તેમ કેટલાક સિમેન્ટ ઉત્પાદકોને જણાવ્યું છે કે તે ભાવ ઘટાડવા માટે ખૂબ જ વિચાર કરી રહ્યા છે પરંતુ હમણાં ભાવ ઘટાડવા ની સંભાવના ખૂબ જ ઓછી જોવા મળી રહી છે.

તેનું મુખ્ય કારણ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે દરેક વસ્તુમાં ખૂબ જ વધારો જોવા મળ્યો હતો. સરકાર દ્વારા અનેક યોજનાઓ હેઠળ ભાવ નીચો કરવામાં આવી રહ્યો છે પરંતુ કેટલાક સામાન્ય વિદેશથી આયાત કરવાના કારણે તેના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે મધ્યમ વર્ગના પરિવારના લોકોને ખૂબ જ તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.