હવે રિલાયન્સને ઘરે-ઘરે લઈ જવાની તૈયારીમાં મુકેશ અંબાણી, જાણો તેમના પ્લાન વિશે

રિલાયન્સ કંપની ભારતની સૌથી મોટી કંપની છે. હવે રીલાશ કંપની ભારતના દરેક ગામની પહોંચવાની તૈયારીમાં ચાલુ થઈ ગઈ છે. રિલાયન્સ કંપની દ્વારા 900 અરબ ડોલરનો ખર્ચો કરીને retail sector મા પોતાનું રોકાણ ચાલુ કરી દીધું છે.

રિલાયન્સ હવે થોડા સમયમાં નવી કંપનીમાં રોકાણ કરી શકે છે જેમ કે યુનિલિવર, કેપી PepsiCo,nestle, અને કોકો કોલા જેવી કંપનીઓને ટક્કર આપવા માટે પોતાની એક નવી બ્રાન્ડ ઊભી કરવા જઈ રહી છે. આગામી થોડા દિવસોમાં રિલાયન્સ કંપની પોતાની ગ્રોસરી માર્કેટ બનાવવા જઇ રહી છે જેમાં ૫૦ થી ૬૦ બ્રાન્ડના પોર્ટફોલિયો જોવા મળી શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોતે નવી બ્રાન્ડ બનાવી શકે છે. જેમાં રિલાયન્સ કંપની દ્વારા પોતાના કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ રિટેલ બિઝનેસ 500 અરબ ડોલર રાખવાનો ટાર્ગેટ કરવામાં આવ્યો છે.

રિલાયન્સ કંપની દ્વારા સમગ્ર ભારત દેશમાં બે હજારથી વધુ સ્ટોર ચાલી રહ્યા છે. તેમજ રિલાયન્સ ઓનલાઇન કોમર્સ વેબસાઈટ માં પણ જોવા મળી રહ્યું છે. તેમજ હવે આગામી દિવસોમાં રિલાયન્સ કંપની દ્વારા ઘરે-ઘરે પોતાની પ્રોડક્ટ જોવા મળી શકે છે. Unilever નો હાલ દાવો છે કે ભારતમાં કોઈ પણ ઘરમાં દસમાંથી નવ પ્રોડક્ટ યુનીલીવર કંપનીઓ હશે.

રિલાયન્સના મેનેજરનું કહેવું છે કે રિલાયન્સ થોડા સમયમાં મોટી કંપનીઓ સાથે ટક્કર લે છે તેમજ મજબૂત ડિસ્ટ્રીબ્યુટર સાથે માર્કેટમાં કંપની ઉતરશે. રિલાયન્સ કંપની દ્વારા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ને હાયર કરવામાં આવી રહ્યા છે તેમજ મોટી મોટી કંપનીના લોકો આવે જોડાતા કંપનીના ન્યુઝ સામે આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.