હોસ્પિટલમાં રિપોર્ટ કરાવવા ગયેલા દંપતી એ રિપોર્ટ જોઈને કરી લીધી આત્મહત્યા, કારણ જાણીને હેરાન થઈ જશો

લોકો કોઇને કોઇ કારણસર આત્મહત્યા કરતા હોય છે પરંતુ તેના પાછળ ખૂબ જ મોટું કારણ છુપાયેલા હોય છે. કેટલાક લોકો જીવન સંબંધ થી તો કેટલાક લોકો જીવનમાં આવતી કેટલીક પરિસ્થિતિઓ ના કારણે આત્મહત્યા કરતા હોય છે. હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં દંપતીએ આત્મહત્યા કરીને પોતાનો જીવ ગુમાવ્યો છે.

નોઈડા સેક્ટર 22 માર્ચ શુક્રવારના રાતે કેન્સર થવાના ડરથી દંપતીએ આત્મહત્યા કરી હતી કે બંનેના લગ્ન આશરે ત્રણ વર્ષ પહેલા થયા હતા જેમાં ઘરમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. પતિને ગળાના છેલ્લા સ્ટેજનું કેન્સર હોવાની વાત સામે આવતા બંને લોકો ખોટ પડી ગયા હતા અને પોતાનો જીવ ગુમાવી દીધો હતો.

બંનેના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા અને તેમને કોઈ સંતાન ન હતું અને અચાનક જ ગળાનું રિપોર્ટ કરાવતા કેન્સર નીકળતાં આત્મહત્યા કરી લીધી હતી ત્યારબાદ ઘટનાસ્થળ ઉપર પોલીસ આવતા બંનેની લાશોને ફોરેન્સિક લેબમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી.

તને ગળામાં દુખાવા હોવાને કારણે તેને અનેક વાત ટેસ્ટ કરાવ્યા હતા પરંતુ તેનું કેન્સર દિવસેને દિવસે ખૂબ જ વધી રહ્યું હતું અને આત્મહત્યા કરીને પોતાનો જીવ ગુમાવી દીધો છે.

Leave a Reply

Your email address will not be published.