હોસ્પિટલમાં ઉંદરનો ત્રાસ: ઉંદરે દર્દીની આંખ કોતરી ખાતા મહિલા લકવાનો ભોગ બની…

રાજસ્થાનમાં ખૂબ જ ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાની સરકારી હોસ્પિટલમાં એક મહિલાની આંખ ને ઉંદરે કોતરી ખાધી છે. જેના કારણે હોસ્પિટલમાં ખૂબ જ મોટું વિવાદ જોવા મળ્યો હતો અને ડોક્ટરો તાત્કાલિક ધોરણે મહિલાને સારવાર કરી બચાવી લીધી હતી. ત્યાર બાદ હોસ્પિટલના કેટલાક લોકોએ કહ્યું કે જ્યાં ખાવાની વસ્તુ હોય છે ત્યાં ઉંદર હંમેશા આવતા હોય છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મહિલા 45 દિવસ કે આ હોસ્પિટલમાં દાખલ હાથી અને તે શારીરિક રીતે પહેલા જ હતી જેના કારણે તેણે આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી અને 42 દિવસથી તે વેન્ટિલેટર ઉપર મૂકવામાં આવી હતી.

ત્યારબાદ જ્યારે આ મહિલા રડવા લાગી ત્યારે ડોક્ટરો ને જાણ થઈ કે ઉંદરે મહિલાની આંખો કોતરી ખાધી છે. ત્યારબાદ ડોક્ટર દ્વારા આંખને ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું અને ઉંદર કરડવા થી ખૂબ જ ઊંડો થઈ ગયો હતો.

ત્યારબાદ આ વિશે હોસ્પિટલ મેનેજમેન્ટ નું કહેવું છે કે આના ઉપર ઝીણવટ ભરી તપાસ કરવામાં આવશે અને જવાબદાર વ્યક્તિને જ દોષિત ધરાવવામાં આવશે.

આ સમય દરમ્યાન કેટલાક સ્ટાફનો કહ્યું હતું કે જ્યાં ખાવાની વસ્તુ હોય છે ત્યાં અવારનવાર ઉંદર આવતા હોય છે. આ નિવેદન બાદ હોસ્પિટલમાં ખૂબ જ ગંભીર વાતાવરણ જોવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.