IAS ની નોકરી છોડી 14 હજાર કરોડની બનાવી પોતાની કંપની, માત્ર 16 વર્ષની ઉંમરે AIIMSમાં એન્ટ્રેસ એક્ઝામ કરી હતી પાસ

આઈએએસની પરીક્ષા પાસ કરવા માટે લાખો લોકો પોતાના જીવનમાં અથાક મહેનત કરતા હોય છે. હજારો લોકો આ પરીક્ષા આપવા માટે રાતદિવસ એક કરતા હોય છે. આ પરીક્ષા ખૂબ જ મુશ્કેલ હોય છે જે તે લાખો માંથી ફક્ત 600થી 800 લોકો વિદ્યાર્થીઓ પાસ થાય છે.

આના માટે કોમ્પિટીશન પણ બહુ જ જોવા મળે છે પરંતુ કેટલાક લોકો પોતાના પ્રયત્નો સફળ થતાં હોય છે. આપણને એવો જ એક કિસ્સો જોવા મળે છે જે રોમન સૈની નામના એક યુવકે પરીક્ષા પાસ કરી લીધી હતી અને ૨૩ વર્ષની ઉંમરમાં કલેક્ટર બની ગયો હતો પરંતુ તેને પોતાની નોકરી છોડી દીધી હતી નવું કામ શરૂ કર્યું હતું.

જણાવી દઈએ કે આ યુવક ૧૬ વર્ષનો હતો ત્યારે AIIMS ની પરીક્ષા પાસ કરી લીધી હતી. અને ડોક્ટર બનવા માટે જીવનમાં પ્રથમ સફળતા મેળવી હતી. તે લોકોના સ્વાસ્થ્યને લઈને જાગૃતતા લાવવા માગતો હતો પરંતુ ડૉક્ટર બનીને આ શક્ય હતું નહીં. ત્યારબાદ 22 વર્ષની ઉંમરે upsc પરીક્ષાની તૈયારી કરવાનું ચાલુ કરી દીધું હતું અને 2023 ના upsc પરીક્ષા પાસ કરી હતી.

આ યુવક છ વર્ષથી આઈએસનું પદ સંભાળ્યું છે. ત્યારબાદ તેમણે વિચાર્યું કે લાખો લોકો હશે જે લોકોને હજુ સુધી માર્ગદર્શન મળ્યું નહીં હોય અને જીવનમાં આગળ વધવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારબાદ આયુર્વેદ છોડીને ગરીબ બાળકોને મદદ કરવા માટે સપનું જોઈ લીધો હતો અને માર્ગદર્શન આપવાનું ચાલુ કરી દીધું હતું.

ત્યારબાદ આ યુવકે unacademy નામની ઓનલાઈન ફોર્મ ની શરૂઆત કરી હતી જેમાં બાળકો પોતાનો અભ્યાસ કરી શકે અને આજે આ બિઝનેસ ૪૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published.