iphone 14 માં મળશે ખાસ ફીચર્સ, વગર નેટવર્ક પણ મોકલી શકશો મેસેજ

દિવસેને દિવસે ટેકનોલોજી નો ખૂબ જ વધુ ઉપયોગ થઈ રહ્યો છે. તેવામાં સોશિયલ મીડિયા ઉપર iphone 14 ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. તેમજ કહેવામાં આવી રહ્યું છે કે આ ફોન સેટેલાઈટ થી સીધો કનેક્ટ થશે. તેમાં કોઈ સીમકાર્ડ ની જરૂર પડશે ને જો આ વાત સાચી હશે તો ટેકનોલોજીમાં અચાનક ખૂબ જ બદલાવ જોવા મળશે.

એપલ કંપની દ્વારા સેટેલાઈટ થી સીધું કનેક્શન મળશે

સેટેલાઈટ થી મોબાઇલ કનેક્ટ કરવો એ ખુબ જ મુશ્કેલ કાર્ય છે પરંતુ એપલ કંપની જો આ કાર્ય કરી બતાવે તો કોઈ નવાઈની વાત નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સેટેલાઈટ કનેક્શન iphone 14 માં જોવા મળી શકે તેમ છે. આ લોકોને સીમ કાર્ડ વગર ઇન્ટરનેટ તેમજ કોલિંગની સુવિધા પૂરી પાડશે.

નેટવર્ક વગર પણ મેસેજ મોકલી શકાશે

એપલ દ્વારા લોન્ચ થયેલા iphone 13 માં અનુભવ લગાવવામાં આવી રહ્યું હતું પરંતુ આ વાત તદ્દન ખોટી નીકળી હતી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફીચર આવનારા iphone ની નવી સિરીઝમાં જોવા મળી શકે તેમ છે.

સપ્ટેમ્બરમાં લોન્ચ થશે iphone 14

એપલ કંપની દ્વારા આઈફોન 14 સપ્ટેમ્બરમાં લોન્ચ થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તેમજ આઈફોન 14 માં કેટલાક અપડેટ જોવા મળી શકે છે.જેમ કે iphone 14 pro,iphone 14 pro max અને iphone 14 pro max જોવા મળશે.

આઈફોન 14 ના નવા ફંકશન્સ

આ મોબાઇલમાં બાયો ચિપ સેટ જોવા મળી શકે તેમ છે. કૅમેરા 48 મેઘા પિક્ચર નો હશે. સેલ્ફી કેમેરો 12 મેગા પિક્ચર નો જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.