જાણો કરન જોહર પાસે કેટલી પ્રોપર્ટી છે, તે એક મહારાજા ની જેમ શાહી જીવન જીવે છે

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝ મશીન નિર્માતા અને નિર્દેશક કરન જોહર આજે બોલિવૂડ જગતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વભરમાં પોતાના કામથી ફેમસ થઈ ગયા છે. પોતાના જીવનમાં તેમને ખૂબ જ સુપરહિટ મુવી આપી છે અને નવા કલાકારોને ખૂબ જ વધુ પ્રમાણમાં ચાન્સ આપ્યા છે. કરણ જોહર સૌપ્રથમ કુછ કુછ હોતા હે મુવી માંથી પોતાના જીવનની શરૂઆત કરી હતી.

ત્યારબાદ કરન જોહરે કભી ખુશી કભી જેવી સુપરહિટ મુવી બનાવી હતી અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાનું નામ ઉજાગર કરી દીધું હતું. આજે કરણ જોહર કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવે છે અને એક આલીશાન જિંદગી જીવી રહ્યા છે આજે કરણ જોહર ને 50 વર્ષ પૂર્ણ થઈ ચૂકયા છે.

તમને જણાવી દઈએ કે નિર્દેશક બનતા પહેલાં કરણ પોતાની કરિયરની શરૂઆત ૧૯૮૯માં tv serial ઇન્દ્ર ધનુષ માંથી કરી હતી. ત્યારબાદ તેમને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ઓર વેલકમ ટુ ન્યુયોર્ક જેવી મૂવી માં કામ કર્યું હતું. તે સમયે ડાયરેક્ટર રીતે ખૂબ જ ફેમસ થઈ ચૂક્યા હતા. ત્યારબાદ પોતાના જીવનકાળ દરમિયાન અનેક મુવીમાં સારું કામ કરતાં જીવનમાં ખૂબ જ આગળ વધી ગયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કારણ જોડે 200 મિલિયન ડોલર એટલે કે 1450 કરોડ ની સંપત્તિ ધરાવે છે. કરણ એક મુવી માં ડાયરેક્ટ કરવાના બે થી ત્રણ કરોડ રૂપિયા ચાર્જ વસૂલ કરે છે.

કરણ ને એક મહિનાની આવક ૧૦ કરોડ રૂપિયાથી પણ વધુ છે અને વર્ષની આવક સો કરોડ રૂપિયાથી વધુ છે કરણ જોહર પાસે કાર કલેક્શન ખૂબ જ વધુ છે અને તેમના પાસે લક્ઝરી કાર ખુબ વધુ પ્રમાણમાં જોવા મળી છે. કરણ જોહર જોડે બી.એમ.ડબલ્યુ ૭૪૫, બી.એમ.ડબલ્યુ 760, મર્સિડીઝ એસ ક્લાસ અને mercedes m class જેવી મોંઘી કિંમત ની ગાડીઓ જોવા મળી છે.

આના સિવાય કરણ જોડે ખૂબ જ ભવ્ય અને આલિશાન ઘર છે. જે ૨૦૧૦માં તેમણે આ ઘર ખરીદ્યું હતું. અત્યારે આ ઘરની કિંમત ૩૨ કરોડ રૂપિયા ચાલી રહી છે તે સમયે તેમણે આ ઘર 20 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું.

કારણ જોહર 2017 ના ફેબ્રુઆરીમાં surrogacy મદદથી બે બાળકોના પિતા બની ગયા છે. તેમના ઘરે એક બેટા અને બેટી નો જન્મ થયો હતો. તેમના દીકરા નું નામ તેમના પિતાના નામ ઉપર રાખવામાં આવ્યું છે. આ દીકરા નું નામ યશ છે. અને દીકરીનું નામ રુહી રાખવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.