જાણો કેમ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સલમાન ખાનને મારી નાખવા માંગે છે, કારણ જાણી ચોંકી ઉઠશો

પંજાબી ફેમસ સિંગર સિદ્ધુ ની હત્યા બાદ હવે સલમાન ખાનને પણ ધમકીભર્યા લેટર મળી રહ્યા છે. આજે સવારે સલમાન ખાનના પિતા ને લેટર મળતા સમગ્ર લોકો ખૂબ જ દંગ રહી ગયા છે. સોશિયલ મીડિયા ઉપર છેલ્લા કેટલાક સમયથી સલમાન ખાન ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યા છે.

તેમજ સલમાન ખાનને ગેંગસ્ટર ધમકીભર્યા લેટર આપી રહ્યા છે. તેમના ચાહકો અને તેમના પરિવારજનો ખૂબ જ ચિંતામાં આવી ગયા છે. તેમજ lawrence bishnoi અને સલમાન ખાન વચ્ચે શું સંબંધ છે એ જાણવા માટે લોકો ખૂબ જ આતુર બન્યા છે.

ફેમસ પંજાબી સિંગર ની સિદ્ધુ ની હત્યા કરવા માટે ગેંગસ્ટર lawrence bishnoi અને ગોલ્ડ બરડે સમગ્ર પ્લાન બનાવ્યો હતો. ત્યારબાદ 29 મેના રોજ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. લોકો હજુ સુધી પણ આ વાત ખૂબ જ હેરાન થઈ ગયા છે.

સલમાન ખાન સહિત અન્ય બીજા લોકો પણ પોતાની સુરક્ષા ખૂબ જ વધારી રહ્યા છે. આજે સવારે ફરી એકવાર સલમાન ખાનને ધમકી આપવામાં આવી હતી જેના કારણે સુરક્ષામાં ખૂબ જ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

2018 lawrence bishnoi દ્વારા સલમાન ખાનને ધમકી આપવામાં આવી હતી. તો ચાલો આજે જાણીએ કે lawrence bishnoi સલમાન ખાનને કેમ ધમકી આપી રહ્યા છે. હકીકતમાં હમ સાથ સાથ હૈ ફિલ્મ શૂટિંગ દરમિયાન સલમાન ખાન એક હરણનો શિકાર કર્યો હતો. તેમજ bishnoi સમાજના લોકો હિરણને પવિત્ર અને પૂજનીય માને છે. એટલા માટે ગેંગસ્ટરો દ્વારા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે.

આ ગ્રુપ દ્વારા સલમાન ખાનને મારી નાખવાની અનેક યોજનાઓ બનાવવામાં આવી હતી. પરંતુ અત્યાર સુધી સલમાન ખાન ઉપર એક પણ હુમલો કરવામાં આવ્યો નથી અને આ ગેંગસ્ટર દિલ્હીમાં આવેલ તિહાર જેલમાં બંધ છે. પરંતુ સમગ્ર ગેંગ જેલમાંથી ચલાવી રહ્યો છે અને whatsapp માંથી હથિયારોનો વેપાર કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.