જાણો તે ઘાતક મિસાઈલની તાકાત, જેને ડુબાવી દીધું રશિયાનું વિશાળ યુદ્ધપોત

રશિયા યૂક્રેન વચ્ચે લડાઈ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. અને એકબીજા ઉપર મિસાઈલથી હમલા કરવામાં આવી રહ્યા છે તેમ જ રશિયન રક્ષામંત્રી જાણકારી આપી છે કે સૈન્ય અભ્યાસ દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલા આ જહાજ ડૂબી ગયું છે.

યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું કે આ જહાજ ઉપર હુમલો કરવામાં આવ્યું હતો.આ ત્યારબાદ ઘટના થઈ છે અને મિસાઇલથી વારંવાર આ જહાજ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.

જાણો નેપચુંન એન્ટી શિપ મિસાઈલ વિશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મિશન ફૂટ લાંબી હતી અને તેની રેન્જ 186 માઈલ એટલે કે 300 કિલોમીટર ની છે. તે ૫૬૦ કિલોમીટર પ્રતિ કલાકે દુશ્મન ઉપર હુમલો કરે છે.

આ મિશનની ખાસિયત એ છે કે 150 કિલોગ્રામ સુધી વિસ્ફોટક પદાર્થ પોતાના જોડે લઈ જઈને ઉડી શકે છે. અને દુશ્મન ઉપર હુમલો કરી શકે છે તેમજ જમીન અને હવામાં પણ આ મિસાઇલ હુમલો કરી શકે છે.

આ હુમલો બાદ જહાજને ડુબાડવા ઉપર મજબૂર કરી દેવામાં આવ્યું હતું અને ઘટના સ્થળ પર જ જહાજ ડૂબી ગયું હતું.

અમેરિકાએ આપ્યો જવાબ

અમેરિકા મીડિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં બહુ જ નુકસાન થયું છે અને આ દ્રશ્ય માટે વધુ ખાસ હતું અને તે છેલ્લા કેટલાક સમયથી રશિયન સરકાર સાથે જોડાયેલ હતું.

Leave a Reply

Your email address will not be published.