જયેશભાઈ જોરદાર મુવી પહેલા દિવસે બોક્સ ઓફીસ પર ફ્લોપ, રણવીર સિંહ થયા ખૂબ જ દુઃખી

રણવીર સિંહ બોલીવુડ જગતમાં નામચીન વ્યક્તિ થઈ ગયા છે. પોતાની મહેનતના કારણે તમે ખૂબ મોટું નામ બનાવ્યું છે. પરંતુ થોડા સમયથી રણવીર સિંહ કરિયર ગ્રાફ નીચે આવતો નજર આવી રહ્યો છે.

રણવીર સિંહ દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યા છે. ત્યારબાદ તેમની આવેલ મુવી 83 બોક્સ ઓફિસ ઉપર થોડો સમય પણ ચાલી હતી નહિ. જયેશભાઈ જોરદાર ૧૩ના દિવસે થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે પરંતુ તે વધુ સમય સુધી બોક્સ ઓફિસ ઉપર ટકી શકશે નહી તેવું જોવા મળી રહ્યું છે.

આ મુવી ના કેટલાક શોર્ટ ના કારણે કે મુવી પર કેસ થયો છે. ફિલ્મ તજજ્ઞ તરન આદર્શ દ્વારા આ ફિલ્મને 1.5 નું રેટિંગ આપ્યું છે. ત્યારબાદ રણવીર સિંહ ના ખુબ જ વખાણ કર્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ મુવી ભારત સહિત અન્ય દેશોમાં એક સાથે રિલીઝ કરવામાં આવી છે. પરંતુ કેટલાક લોકો આ મુવી જોવા માટે થિયેટર સુધી ગયા જ નથી.

આ મુવીમાં આપણને જોવા મળ્યું છે કે જયેશભાઈ જોરદાર દિકરી બચાવવા ઉપર સમગ્ર ફિલ્મ બનાવી છે. રણવીર સિંહ ના માતા પિતા મુવીમાં પોતાની પુત્રવધુ જોડેથી સગર્ભા અવસ્થામાં એક દીકરાની આશા લઈને બેઠા છે.

Leave a Reply

Your email address will not be published.