જેઠાલાલ ટોપ પર તો અનુજ અનુપમાનો રોમાન્સ હિટ, જોઈ લો લિસ્ટ

ઘણી એવી ટીવી સિરિયલો અને શો છે જે લાંબા સમયથી લોકોના દિલમાં છે, તો પછી એવા ઘણા શો છે જે નવા છે પરંતુ લોકો તેને પસંદ કરી રહ્યા છે. આજે અમે 4 એપ્રિલથી 10 એપ્રિલ વચ્ચેના સૌથી વધુ પસંદ કરાયેલા શોની યાદી આપવા જઈ રહ્યા છીએ. આમાંના કેટલાક શો તેમના સ્થાને રહ્યા છે, જ્યારે કેટલાકનું રેન્કિંગ ઉપર અને નીચે થઈ ગયું છે. તમે પણ જોઈ લો આખું લિસ્ટ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ – ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હંમેશની જેમ ટોપ પર છે. એવું લાગે છે કે અન્ય શો માટે આ શોના જાદુને તોડવો ખૂબ મુશ્કેલ છે.

‘અનુપમા’ – ‘અનુપમા’માં અનુજ અને અનુપમાને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. હવે જ્યારે અનુપમા લગ્ન કરવા જઈ રહી છે, ત્યારે દેખીતી રીતે જ દર્શકો આ શોનો એક પણ એપિસોડ ચૂકવા માંગતા નથી. શો ટોપ ટૂમાં સામેલ છે.

કપિલ શર્મા શો’ – દર્શકો વર્ષોથી કપિલ શર્માના શોને ઘણો પ્રેમ આપી રહ્યા છે. આ શો હજુ ત્રીજા નંબરે છે.

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’- યે રિશ્તા ક્યા કહેલાતા હૈ હંમેશની જેમ ટોપ 10ની યાદીમાં સામેલ છે. સિરિયલની ચાલી રહેલી સ્ટોરી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

ગુમ હૈ કિસી કી પ્યાર મેં- ગમ હૈ કિસી કી પ્યાર મેં વિરાટ સાઈ વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું અને આ ટ્રેક દર્શકોને પણ પસંદ આવી રહ્યો છે.

કુમકુમ ભાગ્ય- કુમકુમ ભાગ્ય હંમેશાની જેમ ટોપ 10માં સામેલ છે. આ શો પણ શરૂઆતથી જ દર્શકોને પસંદ આવી રહ્યો છે.

કુંડળી ભાગ્ય- કુંડળી ભાગ્ય પણ આ અઠવાડિયે સાતમા નંબરે બિરાજમાન છે.
નાગિન 6- નાગિન 6 ની ચમક હવે ઓસરી રહી હોય તેવું લાગે છે. શો આઠમા સ્થાને આવી ગયો છે.

ભાગ્ય લક્ષ્મી- ભાગ્ય લક્ષ્મીને પણ દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે અને આ શો નવમા નંબરે છે.

Leave a Reply

Your email address will not be published.