જિમમાં એક યુવકે દિશા પટનીની છેડતી કરી, રોષે ભરાયેલી એક્ટ્રેસે મુક્કા ને લાત મારી

બોલીવુડ જગતના એક્ટર્સ હંમેશા ચર્ચામાં હોય છે. આજે બોલિવૂડ ની ફેમસ હિરોઈન દિશા પટની ની વાત કરવા જઈ રહ્યાં છીએ. દિશા પટની પોતાના ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખે છે અને તે સોશિયલ મીડિયા ઉપર પોતાની ફિટનેસ ના વર્કઆઉટ ના ફોટા શેર કરતી નજર આવતી હોય છે. દિશા પટણી થોડા સમય પહેલા એક વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે જે લોકોને ખૂબ જ વધુ પસંદ આવી રહ્યો છે.

આ વીડિયોમાં જોવા મળી રહી છે કે દિશા પટની એક યુવકને માર મારી રહી છે. આ વીડિયોમાં નજર આવી રહ્યું છે કે દિશા એક જીમ ની અંદર વર્કઆઉટ કરી રહી હતી તે દરમિયાન બે યુવકો દ્વારા તેની છેડતી કરવામાં આવી હતી ત્યારબાદ દિશા ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને બંને લોકોને ઢોરમાર મારે છે. ત્યારે દિશા વાકાણી વીડિયો શેર કરતા લખે છે કે જિમમાં એક સામાન્ય દિવસ.

આ વીડિયોમાં અનેક એક્ટર્સ પોતાનું મંતવ્ય આપી રહ્યા છે ,જેમાં ટાઇગર શ્રોફની બહેનનું કહેવું છે કે ,આ એક સારું કામ કર્યું છે જેથી બીજા અન્ય લોકો જોડે અસામાજિક તત્વો આવું દુષ્કર્મ ન કરે ત્યારે, બીજા લોકોએ તેમના કામની સરાહના કરી છે. તો બીજા અન્ય લોકોનું કહેવું છે કે સ્ત્રી હોય કે પુરુષ આજે બંને એક સમાન છે અને સમાજને સુધારવા માટે અનેક પગલાં લેવા જ પડશે.

પરંતુ હકીકતમાં કંઈક અલગ જ હતું. દિશા ની છેડતી કરવામાં નથી આવી પરંતુ તે વ્યક્તિ જીમનો ટ્રેનર રાકેશ યાદવ છે. જે દરેક વ્યક્તિને પોતાની રક્ષણ માટે ટ્રેનિંગ આપતો હોય છે અને આ એક work out નો ભાગ હતો.

દિશા પટની એક વર્ષ પહેલા સલમાન ખાન જોડે રાધેમાં જોવા મળી હતી હવે સિદ્ધાર્થ મલ્હોત્રાની આગામી મુવી જોવા મળશે. તેમજ જોન અબ્રાહમ જોડે એક વિલન ટુ જેમાં અર્જુન કપૂર તથા સારા સુતરીયા નજર આવી શકે છે. ફક્ત એટલું જ નહીં સાઉથના સુપરસ્ટાર પ્રભાસ જોડે દિશાએ કામ પણ કરેલું છે.

Leave a Reply

Your email address will not be published.