જો ઘરમાં હમેંશા રહે છે આર્થિક તંગીનો માહોલ? તો આજે જ અજમાવો આ ઘરેલુ ઉપાય, જલદી જ બની જશો માલામાલ…

એવું કહેવામા અને માનવામાં આવે છે કે, પૈસાદાર બનવાથી વ્યક્તિનું ભાગ્ય બદલાય જાય છે અને તેને જીવનની દરેક ખુશી મળે છે. ઘણા લોકો જન્મથી ભાગ્યશાળી હોય છે. જ્યારે ઘણા લોકો મહેનત કરીને આગળ વધે છે. જો તમે પણ ભાગ્યશાળી અને નસીબદાર બનવા માંગતા હોય તો નીચેના ઉપાય કરી શકો છો. આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી શકે છે.

એકાદશી પર વ્રત રાખો :

એકાદશીનું વ્રત અત્યંત શુભ માનવામાં છે અને આ વ્રતનું પાલન કરવાથી જીવનની દરેક પરિસ્થિતિના સામનો કરવાની હિંમત મળેછે. ભગવાન વિષ્ણુ એકાદશી વ્રત કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. અને તેમના આશીર્વાદો તમારા પર રહે છે. એકાદશીનો વ્રત દર મહિને આવે છે અને તે માટે આ ઉપવાસ કરવો જ જોઇએ. પુરાણો અનુસાર જે લોકો સાચા મનથી એકાદશી વ્રત કરે છે, તેના નશીબ ખુલી જાય છે અને તેઓને જીવનની દરેક સફળતા મળે છે. તેથી ભાગ્યશાળી બનવા માટે તમારે આ ઉપવાસ કરવો જોઇએ.

અગરબત્તી પ્રગટાવો :

તમારા ઘરમાં દરરોજ ત્રણ વખત અગરબત્તી પ્રગટાવવી જોઈએ. તેનાથી ઘર નું વાતાવરણ સુગંધી બને છે. તેમાં આપણી ધાર્મિકતા પણ જોડાયેલી છે.અગરબતી પ્રગટાવવા થી મન અને મન ને શાંતિ નો અનુભવ થાય છે અને પુરાણોમા અગરબતી પ્રગટાવવા થી ઘર શુદ્ધ થાય છે.અને તમામ પ્રકાર ના દોષો થી તમારું રક્ષણ મેળવાય છે. તેથી આપણે દરરોજ અગરબતી પ્રગટાવવી જોયે. જેનાથી ઘરમાં સકારતામ્ક ઉર્જા મળે છે.

ગાયની સેવા કરો :

ગાયની સેવા કરવી ખૂબ સારી માનવામાં આવે છે અને ગાયની સેવા કરવાથી પુણ્ય મળે છે. પુરાણો અનુસાર દેવ અને દેવીઓ ગાયની અંદર રહે છે અને તેના શરીર ની અંદર તેત્રીસ કારોડ દેવતાઓં નો વાસ રહેલા છે અને ગાયની સેવા કરવી એટલે દેવતાઓની સેવા કરવા જેટલી પુણ્ય મળે છે. આવામાં શક્ય એટલી ગાયની સેવા કરો અને ગાયને રોટલી અને ગોળ ખવડાવો. ગાયની પૂજા કરવાથી તમને જીવનમાં દરેક ખુશી મળશે. ગાયની સેવા કરવી ખૂબ સારી માનવામાં આવે.

ઈષ્ટદેવની પૂજા કરો :

તમારે તમારા મનગમતા દેવતાની પૂજા કરવી જોઈએ. ઈષ્ટ દેવના આશિર્વાદ મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. વ્યક્તિ ઈષ્ટ દેવનો આશીર્વાદ મેળવીને ભાગ્યશાળી બને છે. તેથી તમે દરરોજ તમારા પ્રિય ભગવાનને યાદ કરો અને તેમની પૂજા કરો. તે જ રીતે, જ્યારે પણ તમે કોઈ કાર્ય કરો છો, તમારે તે પહેલાં તમારા ઇષ્ટદેવ નું નામ લેવું જોઈએ અને તે પછી જ કાર્ય શરૂ કરવું જોઈએ.જેથી કાર્ય માં સફળતા મળે છે.

પીપળની પૂજા કરો :

શનિવારે પીપળના ઝાડની પૂજા કરવાથી ધાર્યું કામ સફળ થાય છે અને પીપળાના ઝાડની સામે બે દીવા પ્રગટાવો. પીપળની પૂજા કરવાના ઘણા ચમત્કારી ફાયદાઓં થાય છે. પીપળના ઝાડની પૂજા કરવાથી દેવી દેવતાઓનો આશીર્વાદ મળે છે, આ યુક્તિઓ કરવાથી, જીવનમાં ફક્ત ખુશીઓ આવશે જ નહીં પંરતુ નસીબ પણ ચમકી જશે.અને જીવનના દરેક કામ સફળ થશે

નાળિયેર :

જ્યોતિષ શાસ્ત્રો અનુસાર નાળિયેર શુભ માનવવા માં આવે છે. લાલ રંગના કપડામાં એક નાળિયેર લપેટો અને મંદિર માં આ નાળિયેર સ્થાપિત કરો. આ નાળિયેરને એક અઠવાડિયા સુધી મંદિરમાં રાખી અને પછી, નાળિયેર ફોડીને તેની અંદર પાણી કાઢો. પરિવારના સભ્યોને આ પાણી પીવું જોઈએ. આ ઉપાય કરવાથી ઘરના બધા સભ્યોનું ભાગ્ય ચમકી જાય છે. પાકી ગયેલું નારિયેળ હિંદુ ધર્મમાં પવિત્ર ફળ મનાય છે. નાળિયેર નું પાણી પીવાથી સવાસ્થ સારું રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *