જોક્સ: વાળ કપાવીને પતિ ઘરે આવીને પત્નીને કહ્યું હું તારાથી દસ વર્ષ નાનો લાગી રહ્યો છું ત્યારે પત્નીએ આપ્યો જબરજસ્ત જવાબ

હસવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. ખુલ્લા મનથી હસવાથી અનેક રોગોથી તમને આરામ મળતો હોય છે. ડોક્ટરનું પણ કહ્યું છે કે દિવસમાં સમય મળે ત્યારે હસવું જોઈએ જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આજે અમે તમારા માટે કેટલાક જોક્સ લઈને આવ્યા છે જે વાંચીને તમે ખુબ જ ખુશ થઇ જશો.

(1) પતિ: કામ માટે એક બાઈ રાખી લઈએ ?તું ખૂબ જ થાકી જાય છે.

પત્ની: ના બિલકુલ પણ નથી હું તમને પૂરી રીતે ઓળખું છું પહેલા હું પણ એક બાઈ હતી.

(2) ટીલું: સૌથી મોટો તહેવાર કયો છે?
બંતા: ઘરવાલી
ટીલું: મતલબ
બંતા: એક અઠવાડિયામાં ત્રણ-ચાર વાર તો મનાવી પડે

(3) સંતા વાળ કપાવીને ઘરે આવ્યો
સંતા તેના પતિને પૂછે છે, હું તારાથી 10 વર્ષ નાનો લાગું છું કે નહીં?
પત્ની: ટકલુ કરાવી દીધો હતો હમણાં જન્મ થયો હોય તેવા લાગોત.

(4) સંતા શરાબ પીને રોવા લાગ્યો.
બંતા: શું થયું કેમ રડી રહ્યો છે.
સંતા: જે છોકરી ને ભૂલવા માટે પીતો હતો તેનું નામ જ યાદ નહિ આવી રહ્યું

(5) અડધી રાતે એક છોકરો પોતાની ગર્લફ્રેન્ડને મળવા માટે તેના ઘરના દરવાજા સુધી જાય છે.
રાનું:કોણ છે
છોકરો:હું છું
રાનું:હું કોણ
છોકરો:અરે પાગલ તું રાનું છે.

 

Leave a Reply

Your email address will not be published.