જુના અંજલી ભાભી ને શો છોડ્યા બે વર્ષ થઇ ગયા પરંતુ તારક મહેતા ની ટીમ હજુ સુધી પૈસા નથી આપ્યા… અનેક વાર ફોન કર્યા પરંતુ.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માં સૌપ્રથમ અંજલીભાભી નેહા મહેતા ભજવતી હતી પરંતુ નેહા મહેતાએ આ સીરિયલ આશરે બે વર્ષ પહેલા છોડી લીધો હતો. પરંતુ અત્યાર સુધી નેહા મેહતા અન્ય કોઈ ટીવી શોમાં નજર આવ્યા હવે નવી અંજલી ભાભી તરીકે સુનેના ફોજદાર ભજવી રહી છે. રિપોર્ટ અનુસાર નેહા મહેતા ને હજુ સુધી પોતાના પૈસા મળ્યા નથી તેવી ફરિયાદ જોવા મળી છે. મળતી માહિતી અનુસાર અત્યારે ગુજરાતી મુવી નું શૂટિંગ પૂર્ણ કર્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર નેહા મહેતાને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં કામ કાર્યના હજુ પણ પૈસા બાકી હોય તેવા અહેવાલો સામે જોવા મળી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી નેહા મહેતાએ કોઈપણ જાતની ફરિયાદ કરી નથી. નેહા મહેતાએ આ સીરિયલમાં 12 વર્ષ જેટલું કામ કર્યું છે.

ત્યારબાદ આ છો તેણે 2020 માં છોડી દીધો હતો પરંતુ છેલ્લા છ મહિનાના હજુ સુધી તેને પૂરતા પૈસા મળ્યા નથી. નેહા મહેતાએ પોતાના પૈસા માગવા માટે અનેક વાર ફોન કર્યા હતા પરંતુ તેને હજુ સુધી પૈસા મળ્યા નથી.

નેહા મેહતા હજુ સુધી બીજી કોઈ અન્ય સિરિયલમાં નજર આવ્યા નથી તે કોઈ સારી ઓફર ની રાહ જોઈને બેઠા છે પરંતુ તેમને હજુ સુધી યોગ્ય કામ મળ્યું નથી. જે સમયે તે તારક મહેતા માં કામ કરી રહ્યા હતા તે સમયે તેમણે અનેક ઓફર આવી હતી પરંતુ ટાઇમના અભાવના કારણે તેમને દરેક કામને ના પાડી દીધી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર આગામી સમયમાં તે વેબ સિરીઝમાં જોવા મળી શકે તેવી આશંકાઓ જોવા મળી રહી છે.

 

નેહા મહેતા નું કહેવું છે કે બેગ સારું માધ્યમ છે પરંતુ તે કોઈ દિવસ ટીવી ની જગ્યા નહીં લઈ શકે અને ભારતમાં મોટાભાગના લોકો ટીવીમાં મુવી અને સિરિયલ જોવી ખૂબ જ વધુ પસંદ કરતા હોય છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન નેહા મહેતાએ જણાવ્યું હતું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ એક એવો નિયમ હતો કે કામ કરવું હોય તો કરો અથવા કામ છોડીને ચાલ્યા જાઓ.

બાદ નેહા મહેતાએ આ છોડવાનો નિર્ણય લઈ લીધો હતો અને નેહા મેહતા પોતાના જીવનમાં ખૂબ જ આગળ વધવા માંગતી હતી જેના કારણે તેને તાત્કાલિક ધોરણે આ નિર્ણય લેતા બાદ તે ગુજરાતી મુવી અને વેબ સીરીઝ માં કામ કરવા લાગી છે.

Leave a Reply

Your email address will not be published.