કાજલ મહેરીયા નો જન્મ ગુજરાતના આ શહેરમાં થયો હતો,એક સમયે જીવન માં

થોડા સમય પહેલા લોકગાયિકા કાજલ મહેરીયા ઉપર હુમલો થયો હતો. ત્યારબાદ કાજલ મહેરીયા ખૂબ જ ચર્ચામાં આવી ગઈ છે. આ હમણાં લોકગાયિકા કાજલ મહેરીયા ને સામાન્ય ઈજાઓ થઈ હતી. તેમજ ગળામાં પહેરેલી સોનાની ચેન લૂંટવામાં આવી હતી. ત્યારબાદ કાજલ મહેરીયા પોલીસને જાણ કરી હતી.

કાજલ મહેરીયા ઉપર એક નજર કરવામાં આવે તો આજે કાજલ મહેરીયા ખૂબ જ મોટી કલાકાર બની ગઈ છે. પરંતુ એક સમયે કાજલ મહેરીયા ને જીવનમાં કોઈ ઓળખતું ન હતું. અને આર્થિક રીતે ખુબજ નીચે હતા પરંતુ આજે તે સારું જીવન જીવી રહ્યા છે.

કાજલમેહેરીયા ની લાઈફ સ્ટાઇલ ખુબ જ જોરદાર છે અને તેમનો જન્મ મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગર તાલુકાના ગોઠવા ગામ માં થયો છે. કાજલ મહેરીયા ના પિતાનું નામ નગીનભાઈ છે કે હાલ ખેતી કામ સંભાળી રહ્યા છે. કાજલમેહેરીયા ની લોકપ્રિયતા ખૂબ જ વધી ગઈ છે અને તેમના કાર્યક્રમમાં એક લાખથી બે લાખ ચાહકો તેમને જોવા માટે આવતા હોય છે.

કાજલ મહેરીયા નો જન્મદિવસ મધ્યમ પરિવારમાં થયો હતો પરંતુ સંગીતમાં સારો સુર હોવાના કારણે આજે તે ખૂબ જ લોકપ્રિય બન્યા છે તે ફક્ત ગુજરાતી જ નહીં પરંતુ હીન્દી ગીત પણ સ્ટેજ ઉપર ગાતાં નજર આવ્યા c છે.

કાજલ મહેરીયા ને પહેલા તે જ ગીત ગાવા નો ખૂબજ શોખ હતો. ત્યારબાદ કાજલ મહેરીયા નાનકડા પ્રોગ્રામમાં પણ ગાવાનું શરૂ કર્યું હતું. પોતાના અભ્યાસ દરમિયાન કાજલ મહેરીયા સ્કુલમાં યોજાયેલ પ્રોગ્રામ માં પણ ભાગ લેતા હતા. અને કાજલ મહેરીયા ને સૌપ્રથમ જીગ્નેશ કવિરાજના સાથે આલ્બમ સોંગ માં ખૂબ જ ઓળખાણ મળી હતી ત્યારબાદ તેમને કોઈ દિવસ અસફળતા જોઈ નથી. અને આજે સંગીતના ક્ષેત્રમાં પોતાનું અલગ નામ ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published.