કંગના રાણાવતે કર્યો મોટો ખુલાસો,આ જ કારણથી નથી થતાં તેના લગ્ન

કંગના રાણાવતની આગામી ફિલ્મ dhadak નું ટ્રેલર બહાર પાડવામાં આવ્યું છે જે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે તેમ જ કંગના રાણાવત અને અર્જુન રામપાલ આ ફિલ્મ ૨૦ મેના રોજ શુક્રવારના દિવસે થિયેટરોમાં રિલીઝ કરવાની છે. કંગના રાણાવત સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ જોવા મળતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Kangana Dhaakad (@kanganaranaut)

કંગના પોતાના મંતવ્ય હંમેશા સોશિયલ મીડિયા ઉપર રજૂ કરતી હોય છે. જેના કારણે લોકો દ્વારા તેને ખૂબ જ ટ્વિટ કરવામાં આવતી હોય છે. કંગના પોતાની પર્સનલ લાઇફ વિશે કોઈ માહિતી આપતી નથી. કંગના રાણાવતે જણાવ્યું કે તેના લગ્નમાં કેટલીક અડચણો આવી રહી છે.

કંગના એક મૂવી ના પ્રમોશન દરમિયાન ગઈ હતી ત્યારે ઇન્ટરવ્યૂમાં એક યુવાને તેને પૂછ્યું કે હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા ત્યારે કંગના રાણાવતે હસીને જવાબ આપ્યો હતો કે ખોટી અફવાઓના કારણે હું લગ્ન નથી કરતી. સોશિયલ મીડિયામાં આપવા જોવા મળે છે કે હું છોકરા મારીશ. એટલા માટે મારે સ્પેશિયલ માણસ શોધવો પડશે.

 

View this post on Instagram

 

A post shared by Kangana Dhaakad (@kanganaranaut)


કંગના રાણાવતે જણાવ્યું કે લોકો ખૂબ જ આપવા ફેલાવી રહ્યા છે મારા વિશે અને ભવિષ્યની ખોટી આગાહીઓ કરતા નજર આવે છે. કંગનાએ જણાવ્યું કે પાંચ વર્ષના અંદર તે પોતાના લગ્ન કરી લેશે.

Leave a Reply

Your email address will not be published.