કંગના રનૌતે અક્ષય કુમાર અને અજય દેવગન પર સાધ્યું નિશાન, કહ્યું- તેઓ

20 મે ના દિવસે કંગના રાણાવતની ધાડક મુવી સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી રહી છે. આ મુવી માટે કંગના ખૂબ જ મહેનત કરી રહી છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન કંગના રાણાવતની પૂછવામાં આવ્યું હતું બોલિવૂડમાં સૌથી વધુ ખુશ મિજાજ કોણ છે. કંગના એ જણાવ્યું કે મોટાભાગના લોકો બધાની મદદ કરે છે તે સમયે કંગના રાણાવત દ્વારા અજય દેવગન અને અક્ષય કુમાર ઉપર ગુસ્સો કરતી નજર આવી હતી.

કંગના રાણાવતે જણાવ્યું કે અજય દેવગન મારી કોઈ મુવી પ્રમોટ નહિ કરે. તે દરેક લોકોની movie promotion માં જાય છે. તેમજ અક્ષય કુમારે એક દિવસ મને કોલ કરીને કહ્યું કે તારી મુવી ખૂબ જ સારી છે. પરંતુ હજુ સુધી તેમને સોશિયલ મીડિયા આ વાત પબ્લિક સુધી રાખી નથી. તેમજ અક્ષય કુમાર અને અજય દેવગન દ્વારા કોઈ દિવસ કંગના ની મુવી નું પ્રમોશન કરતા નથી.

ત્યારબાદ કંગના પોતાનો સવાલ અમિતાભ બચ્ચન ઉપર ઉઠાવે છે અને પૂછે છે કે, એક દિવસ અમિતાભ બચ્ચને મારા પિક્ચરનું ટ્રેલર પ્રમોટ કરી ને થોડા જ સમયમાં ડીલીટ કરી દીધું હતું. પરંતુ ડીલીટ કરવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

કંગના રાણાવતે જણાવ્યું હતું કે તે દરેક લોકો સાથે કામ કરશે પણ મારા સાથે કોઈ દિવસ કામ કરવા માટે તે તૈયાર નહીં થાય. ત્યારબાદ કંગના જણાવે છે કે હું દરેક લોકોને સપોર્ટ કરું છું પરંતુ મને હજુ સુધી પૂરતો સપોર્ટ મળતો નથી. કાશ્મીર ફાઇલ્સ અને શેર શાહ મૂવી ને પ્રમોટ કરવા માટે મેં ખૂબ જ મહેનત કરી હતી.

Leave a Reply

Your email address will not be published.