કરન જોહરે અનેક સેલિબ્રિટી ને મોડી રાતે બોલાવ્યા પોતાના ઘરે , વિડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

કરણ જોહરનું બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ મોટું નામ છે. કરણ જોહર નો જન્મદિવસ 25 મેના રોજ ઉજવવામાં આવ્યો હતો અને તેમના તે દિવસે ૫૦ વર્ષ પૂર્ણ થયા હતા. તેમના જન્મદિવસ ઉપર તેમને કેટલાક મોટા સેલિબ્રિટીઓને ઇન્વિટેશન આપ્યું હતું. જેમ કે ફરાહ ખાન ,અયાન મુખર્જી, ગૌરી ખાન ,મહેર કપૂર ,ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા વગેરે કરણ જોહરે તેમને પોતાના જન્મદિવસ ઉપર ઘરે બોલાવ્યા હતા.

કરણ જોહરે પોતાના ઘરે દરેક સેલિબ્રિટીને અચાનક જ પોતાનો બર્થ ડે ઉજવવા માટે બોલાવ્યા હતા.

સોશિયલ મીડિયામાં ફરાહ ખાને એક વીડિયો વાયરલ થયો છે જેમાં કરણ ના ઘરનો વિડીયો માં કારણ અને તેનું ઘર જોવા મળી રહ્યું છે તેમ જ આ વીડિયોમાં નજર આવી રહ્યું છે કે બર્થ ડે કયા દિવસે ખૂબજ ડેકોરેશન કરવામાં આવ્યું છે. કરણ જોહર માટે 3 લેયર કેક મંગાવવામાં આવી હતી. ડિનરમાં તેમણે ખૂબ જ મોટી પાર્ટી આયોજીત કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Farah Khan Kunder (@farahkhankunder)

કરણ જ્યારે પોતાનો ૫૦મો જન્મદિવસ યશરાજ સ્ટુડિયોમાં હોસ્ટ કર્યો છે તેમ જ પાર્ટીમાં જોડાયેલા તમામ વ્યક્તિઓ ધર્મા પ્રોડક્શન માં કામ કરતા ડાયરેક્ટરો અને ઉચ્ચ કક્ષાના માણસો હતા. મળતી માહિતી મુજબ આ પાર્ટીમાં તમામ ડેકોરેટ અમૃતમ હે સંભાળી હતી. તેમજ મીઠાઇ નો ઓર્ડર હર્ષ કિલાચંદ આપવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Manish Malhotra (@manishmalhotra05)

કરણની આગામી મૂવી હવે રોકી ઓર રાની કી પ્રેમ કહાની જોવા મળી શકે છે. આ મુવીમાં આલિયા ભટ્ટ રણવીર સિંહ, જયા બચ્ચન ,શબાના આઝમી, ધર્મેન્દ્ર જેવા અનેક મોટા કલાકારો કામ કરતા નજર આવી શકે.

Leave a Reply

Your email address will not be published.