કરીનાએ સૈફ વિશે કર્યો મોટો ખુલાસો, કહ્યું- બાળકોને સારા સંસ્કાર નથી આપતા! ખરાબ શિખવે છે……

બોલીવુડ જગત ના નવાબ અને કરીના કપૂર બંનેની જોડી હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. જ્યારે બંને ઘરની બહાર નીકળે છે ત્યારે તેમના ફોટા સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઈ જતા હોય છે તેમજ તેમનો દીકરો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધુ પસંદ કરવામાં આવે છે. તેમાં પોતાની જીવનની શરૂઆતમાં જ ખૂબ મોટો સ્ટાર બની ગયો છે.

એક સમયે કરિનાએ સાથે નારાજગી જાહેર કરી હતી તેણે જણાવ્યું હતું કે તેમુર ને સૌથી વધારે ખરાબ આદતો તેના પિતા દ્વારા શીખવાડવામાં આવે છે. મીડિયા રિપોર્ટર સાથે વાતચીત કરતાં રીપોર્ટર કરીના ને પૂછ્યું હતું કે તમે તમારા દીકરાને સંભાળ કેવી રીતે લો છો? ત્યારે કરીના કહે છે કે તે તેના દીકરાને સૈફ અલી ખાન કરતાં વધુ ધમકાવે છે અને ડરાવે છે.

ત્યારે કરીના કહે છે કે હું ખૂબ જ સ્ટ્રિક છું. બાળકમાં શરૂઆતના સમયમાં ડિસિપ્લિન રાખતા શીખવું જોઈએ કારણ કે પાછળ જતાં તે કોઈ ખરાબ રસ્તે ચડી ન જાય.

Lockdown ના સમયમાં બંને ખુબ જ લડાઈ કરતા હતા. કારણ કે lockdown માં બંનેના સિડ્યુલ  change થઈ ગયા હતા તે સમય સૈફ અલી ખાનને તેમના દીકરા જોડે મુવી જોવું હતું પરંતુ રાત્રે 10 વાગ્યે તેમને સુવાનો ટાઈમ હતો.

કરીના કહે છે કે હવે બે બાળકો વચ્ચે ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે કરીને તેમના બાળકોના જમવા અને સુવાના ટાઇમ પર ખૂબ જ વધુ નજર રાખે છે કારણ કે તેમને પૂરતો આરામ મળી રહેવું જોઈએ.

કરીના કહે છે કે સૈફ અલી ખાન બાળકો જોડે ખુબ મસ્તી કરે છે અને પૂરતું ધ્યાન આપતા નથી તે બાળકોને કઈ શીખવાડવામાં મદદ કરતા નથી ઉપર થી તે બાળકની જેમ લોકો સાથે રમે છે.

Leave a Reply

Your email address will not be published.