કરણી સેના ની માંગણી નું માન રાખીને પૃથ્વીરાજ મુવીનું નામ બદલવામાં આવ્યું,જાણો સમગ્ર વિવાદ

અક્ષય કુમાર છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યા છે. ફરી એકવાર અક્ષય કુમારની આગામી મૂવીનું નામ બદલતા તે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ચર્ચામાં આવી ગયા છે. પૃથ્વીરાજ મૂવીનું નામ ફરી એક વાર બદલવામાં આવ્યું છે,

જેને શુક્રવારના દિવસે ઓફિસની જાહેર કરી દેવામાં આવતા કરણી સેના ખૂબ જ ખુશ જોવા મળી રહી છે. આ મૂવીનું નામ સૌપ્રથમ પૃથ્વીરાજ રાખવામાં આવ્યું હતું ત્યાર બાદ કરની સેના દ્વારા પીઆઇએલ દાખલ કરવામાં આવી હતી અને યશરાજ ફિલ્મ દ્વારા આ મૂવીનું નામ બદલીને સમ્રાટ પૃથ્વીરાજ કરી દેવામાં આવ્યું છે.

થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં સમાચાર આવ્યા હતા કે આ મૂવીનું નામ બદલવામાં નહીં આવે પરંતુ, કરણી સેના દ્વારા મૂવીનું નામ બદલવાની માંગ કરવામાં આવી હતી ત્યારબાદ મુવીના નિર્દેશ કર્તાઓએ તાત્કાલિક ધોરણે મૂવી નું નામ બદલીને પૃથ્વીરાજ ચૌહાણ કરી દીધું હતું.

મળતી માહિતી અનુસાર કરણી સેના દ્વારા આ મુવીને ગ્રીન સિગ્નલ આપી દેવામાં આવી છે તેમજ yash raj studio ને ટાઇટલ બદલવાની માગણી કરણી સેના દ્વારા કરવામાં આવી હતી. તેમજ તેમની માગ નું સન્માન કરીને નામ બદલવામાં આવ્યું હતું.

આ મુવીમાં મુખ્ય રોલ અક્ષય કુમાર પૃથ્વીરાજ ચૌહાણ નો હજી રહ્યા છે અને તેમની પત્નીનો રોલ માં વિશે નિભાવી રહી છે. આ મુવીમાં અનેક મોટા કલાકારો આપણને જોવા મળી શકે છે જેમ કે સંજય દત્ત સોનુ સૂદ વગેરે આ મુવીમાં આપણને નજર આવી શકે છે. આ મુવી ૩ જૂનના રોજ અલગ અલગ ભાષામાં સિનેમાઘરોમાં રીલીઝ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.