Kashmir Files બાદ વિવેક અગ્નિહોત્રીની મોટી જાહેરાત, હવે બનશે Delhi Files

ભારતમાં ખૂબ જ પિક્ચર બનાવવામાં આવે છે તેમજ વિવેક અગ્નિહોત્રી દ્વારા ધ દિલ્હી ફાઇલ્સ બનાવવાનો વિચાર કર્યો છે. તેમજ તેમને ટ્વિટર પર ટ્વિટ કરતાં કહ્યું છે કે કાશ્મીર ફાઈલ્સ પછી તે નવી મુવી બનાવા ઉપર કામ કરશે તેમજ ટ્વિટર ઉપર ટ્વિટ કરીને કેજરીવાલને તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે. તેમજ તેમણે કહ્યું કે દિલ્હીમાં લોકો પર અત્યાચાર કરવામાં આવ્યો હતો હવે તેને ન્યાય મળવો જોઈએ.

કેજરીવાલને મિસ્ટર પ્રમાણિક નું બિરુદ આપ્યું છે. શું આ ફિલ્મ યુટ્યુબ ઉપર આપણને જોવા મળશે તેમજ ગંભીર સોશિયલ મીડિયા ઉપર પ્રચાર ચાલુ કરી દીધો છે તેમજ કેજરીવાલ દ્વારા આ પિક્ચરને યુટ્યુબ ઉપર અપલોડ કરવા માટે વિનંતી કરી હતી.

દિલ્હી વિધાનસભા ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 24 માર્ચ ના દિવસે કાશ્મીર મુવી ને ટેક્સ ફ્રી કરવા માટે માગણી કરી હતી અને તેમણે કહ્યું હતું કે આ મુવી ને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરવામાં આવ્યો જેથી દરેક જનતા આ મૂવી જોઈ શકે.

કેજરીવાલે કહ્યું કે આ મુવી સોશિયલ મીડિયા ઉપર કરવામાં આવે છે દરેક લોકો આસાનીથી આ મૂવી જોઈ શકે અને પોતાના ઘરે જ આ મુવી નિહાળી શકે.

ધ દિલ્હી ફાઈલ

વિશાલ અગ્નિહોત્રી દ્વારા ગુરુવારના દિવસે સોશિયલ મીડિયા ઉપર ટ્વિટ કરીને આ મુવી રિલીઝ કરવાની વાત કરી હતી અને દિલ્હી ઉપર થયેલા અત્યાચારો વિશે આ મુવીમાં બતાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.