કાશ્મીરમાં થતા હિંસાને અમિત શાહે પાકિસ્તાનને જવાબદાર ગણીને તાત્કાલિક ધોરણે કેટલાંક લીધા પગલાં

શુક્રવારના દિવસે ખૂબ જ મોટી બેઠક યોજવામાં આવી હતી. અમિત શાહ ના મત અનુસાર કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓને કાશ્મીરમાં થયેલા હિંસાના કરનાર મુખ્ય જવાબદાર પાકિસ્તાનને ગણાવ્યો હતો. અમિત શાહનું કહેવું છે કે હિંસા કરવા માં મુખ્ય હાથ પાકિસ્તાનનો રહેલ છે.

ઉચ્ચ કક્ષાના અધિકારીઓને ગૃહ મંત્રી સાથે વાતચીત કરતાં જણાવ્યું કે કાશ્મીર ઘાટીમાં થયેલા હિંસામાં તાલિબાની કોઈપણ પુરાવા મળ્યા નથી. સૌ પ્રથમ દિવસે ત્રણ ભાગમાં ખૂબ જ મોટી બેઠક યોજવામાં આવી હતી. પ્રથમ બેઠકમાં આંતરિક અને બાહ્ય એજન્સીના મુખ્ય અધિકારી, તેમજ intelligence bureau ના કેટલાક ઓફિસરો આ બેઠકમાં જોવા મળ્યા હતા. તેમજ તાત્કાલિક ધોરણે હિંસા રોકવા માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર કાશ્મીરી પંડિતોને યોગ્ય જગ્યાએ લઈ જવામાં આવશે. પરંતુ કાશ્મીર બહાર જ નહીં પરંતુ કાશ્મીરના અંદર જ તેમને યોગ્ય સુરક્ષા સ્થાન આપવામાં આવશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તે કોઈ પણ સમાજને ટાર્ગેટ કરવા નથી ઈચ્છતા.

તે ફક્ત દેશ માટે કામ કરી રહ્યા છે અને પાકિસ્તાનને યોજનાઓને અસફળ કરવા માટે પોતાના જીવને જોખમમાં મૂકીને કામ કરી રહ્યા છે. તેમજ બીજા રાઉન્ડમાં થયેલી બેઠકમાં મુખ્યત્વે અમરનાથ યાત્રાની સુરક્ષા ઉપર વધારો કરવામાં આવે તેઓ અમિત શાહ દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને શાંતિપૂર્ણ બેઠકો સમાપ્ત થઈ હતી.

Leave a Reply

Your email address will not be published.