કાશ્મીરી પંડિતો માટે કેજરીવાલે લીધો ખુબ જ મોટો નિર્ણય, તાત્કાલિક ધોરણે કાશ્મીરી પંડિતોને…

દિલ્હીમાં કેજરીવાલે વિસ્તાર કાશ્મીરી પંડિતો માટે ખૂબ જ મોટો નિર્ણય લીધો છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ એલાન કરીને જણાવ્યું છે કે દિલ્હીમાં કાશ્મીરી પંડિતો ને દુકાનોમાં ફ્રીમાં વીજળી આપવામાં આવશે.મનીષ સિસોદિયાએ જણાવ્યું છે કે એક મહિનાની અંદર વીજળી કનેક્શન લગાવી દેવામાં આવશે તેનો તમામ ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે.

મનીષ સિસોદિયાએ જણાવ્યું ટ્રાન્સફર માટે લઈને વીજળી કનેક્શન સુધી તમામ ખર્ચ કેજરીવાલ સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે. ફક્ત એક મહિના સુધી તમામ કાર્ય પૂર્ણ કરવામાં આવશે. મનીષ સિસોદિયાએ જણાવ્યું છે કે કાશ્મીર પંડિતો દિલ્હીમાં રહીને પોતાનો વિકાસ કરે તેમાં અરવિંદ કેજરીવાલ દ્વારા તેમને મદદ પૂરી પાડવામાં આવશે.

દિલ્હી સરકાર હવે આ કાર્ય ઉપર ચાલુ થઈ ગઈ છે. હવે કાશ્મીર પંડિતો ને સુવિધા પૂરી પાડવા માટે તાત્કાલિક ધોરણે મંત્રીમંડળની બેઠક બોલાવવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલ્હીમાં 100 થી વધુ દુકાનો કાશ્મીરી પંડિતો દ્વારા ખોલવામાં આવી છે. તાત્કાલિક ધોરણે અરવિંદ કેજરીવાલ કાશ્મીરી પંડિતો ને સહાય પૂરી પાડશે.

Leave a Reply

Your email address will not be published.