કાશ્મીરના રાજા હરિ સિંહે 3 મુદ્દાના આધારે વિલીનીકરણ પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા, જાણો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગભગ ત્રણ વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરના પ્રવાસ માટે ગયા છે. August 2019 માં અનુચ્છેદ 370 આર્ટીકલ હટાવી દેવામાં આવી હતી. તેમજ નરેન્દ્ર મોદી સાથે ઉપરાજ્યપાલ મનોજ સેના અને ગ્રામીણ વિકાસ પંચાયતી રાજ મંત્રી ગિરિરાજ સિંહ જોડે હતા. આ બધા લોકો પંચાયતી રાજ ના દિવસે ત્યાં ગયા હતા.

તેમજ નરેન્દ્ર મોદી દ્વારા ૨૦ હજાર રૂપિયાની યોજનાઓ બહાર પાડવામાં આવવાની હતી. જેમાં 3100 કરોડ રૂપિયા નો રોડ બનાવવાનો હતો. જેનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથ દ્વારા કરવામાં આવવાનું હતું આ રોડ નવ કિલોમીટર જેટલો લાંબો છે જે 16 કિલોમીટર જેટલું અંતર બચાવશે

કેવી રીતે લાગુ થયો હતો 370 આર્ટીકલ

પંચાયતી રાજ ના દિવસે આપણે 370 વિશે વાત કરીશું કાશ્મીરના રાજા હરી સી october 1947 માં વિજય પત્ર પર હસ્તાક્ષર કર્યો હતો. ત્રણ પોઇન્ટ આધાર ઉપર ભારત સાથે જોડાવા માગતા હતા. હરી સિંહ ૧૯૪૮માં શેખ અબ્દુલ્લા સાથે પ્રધાનમંત્રી રૂપે પ્રવાસ માટે ગયા હતા. આર્ટિકલ 370 લગભગ ૭૦ વર્ષ બાદ હટાવવામાં આવ્યો છે.

શું હતા 3 નિયમ

રક્ષા ,વિદેશ મામલો, તેમજ સંચાર સાથે જોડાયેલા કોઈ પણ નિયમો  આ સિવાય જો સંસદ દ્વારા બનાવવામાં આવશે તો જમ્મુ કશ્મીર સરકારની અલગથી પરવાનગી લેવી પડશે.

જમ્મુ-કાશ્મીરમાં રહેનારા લોકોને નાગરીકતા, સંપત્તિ ઉપર અધિકાર તેમજ, મૌલિક અધિકાર તેમજ ભારતના બીજા રાજ્યોમાં રહેનારા લોકો કરતાં અલગ સુવિધા, તેમજ બીજા રાજ્યના લોકો અહીંયા આવીને સંપત્તિ ખરીદી નહીં શકે, તેમજ કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાં financial emergency ઘોષિત કરવામાં આવશે નહીં.

અનુચ્છેદ 370 આ રાજ્યમાં ભારતીય સંઘ જોડાયેલી છે. તેમજ જમ્મુ કાશ્મીર ઉપર નવા નિયમો લગાવવામાં આવ્યું છે નહિ. રાષ્ટ્રપતિ દ્વારા જમ્મુ કાશ્મીર પર વધુ દબાણ આપવામાં આવશે નહીં.

Leave a Reply

Your email address will not be published.