કેમેરા સામે રાજ કુન્દ્રાએ ફરી છુપાવ્યો ચહેરો, યુઝર્સે કર્યો ટ્રોલ, કહ્યું કે કામ જ એવું કર્યું છે

શિલ્પા શેટ્ટીને સમય મળતા જ તે પરિવાર સાથે એન્જોય કરવા નીકળી જાય છે. રવિવારે, તે એના પરિવાર સાથે જુહુમાં પીવીઆરની બહાર જોવા મળી હતી. તેની સાથે શમિતા શેટ્ટી, તેની માતા સુનંદા શેટ્ટી અને પતિ રાજ કુન્દ્રા પણ હતા.

પોર્નોગ્રાફી કેસમાં જેલમાં ગયા બાદ રાજ કુન્દ્રા જાહેરમાં ઓછા જોવા મળે છે. આ દરમિયાન રાજે પોતાનો આખો ચહેરો છુપાવી રાખ્યો હતો. તેણે કાળા રંગની હૂડી પહેરી હતી જેનાથી તેણે માથાને કવર કર્યું હતું. સાથે એમને બ્લેક ફેશ શિલ્ડ પણ પહેર્યું હતું. રાજ કુન્દ્રા તાજેતરના સમયમાં ઘણી વખત આ રીતે પોતાનો ચહેરો કવર કરતા જોવા મળ્યા હતા.

shilpa shetty husband Raj Kundra gets trolled for hiding his face again - Entertainment News India - कैमरे के सामने राज कुंद्रा ने फिर से छुपाया चेहरा, यूजर्स ने किया ट्रोल, कहा- '

પોર્નોગ્રાફી કેસ બાદ રાજ કુન્દ્રા સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ થઈ રહ્યા છે. વીડિયોના કોમેન્ટ સેક્શનમાં એક યુઝરે લખ્યું, ‘ચહેરો છુપાવી લીધો, હા હા હા હા.’ અન્ય એક યુઝરે કહ્યું, ‘હવે ચહેરો છુપાવતો ફરે છે’ એક યુઝરે લખ્યું, ‘પોતાનું મોઢું પોતે જ કાળું કરી લીધું.’ એકે કહ્યું, ‘હજી કરો પોર્ન વીડિયો વાળું કામ’

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


વીતેલા મહિને રાજ કુન્દ્રા એરપોર્ટ પર જોવા મળ્યો હતો. તેમની સાથે શિલ્પા શેટ્ટી અને પુત્રી સમિષા પણ હતી. ત્યારે પણ રાજ કુન્દ્રાએ આ રીતે આખો ચહેરો કવર કરી દીધો હતો. તેણે બ્લેક માસ્ક અને ચશ્મા પહેર્યા હતા.

આ સિવાય માર્ચ મહિનામાં જ તે ફેમિલી સાથે થિયેટરની બહાર જોવા મળ્યો હતો, તે સમયે પણ રાજ કુન્દ્રા પોતાની જાતને સંપૂર્ણપણે ઢાંકીને ત્યાં પહોંચ્યા હતા. તેમને જોયા પછી પણ તેમને ઓળખવું મુશ્કેલ હતું.

Leave a Reply

Your email address will not be published.