કેન્સરના દર્દી નું હાર્ટએટેકથી થયું મોત, અને યુવકની લાશ મળી બાથરૂમ માંથી

વડાલ જોડે ખાનગી કેન્સર હોસ્પિટલ માંથી એક યુવકની લાશ મળી આવી છે. ત્યારબાદ આ યુવકને એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ હાર્ટ એટેકના કારણે તેનું મોત નિપજ્યું છે

ત્યારબાદ પોલીસ અધિકારી સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે હિમાલયા કેન્સર હોસ્પિટલ માં ૧૬ મેના દિવસે એક વાગ્યાની આસપાસ એક વ્યક્તિ ની લાશ મળી આવી હતી. આ યુવકનું નામ ખીલન મુકેશ કુમાર પટેલ છે. તેને હિમાલયા હોસ્પિટલમાં વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.

આ યુવકની લાશને 108 વડા સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો પરંતુ હાર્ટ એટેકના કારણે તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો છે. ત્યારબાદ યુવકના મામા જાણવાજોગ અરજી કરતાં પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.