કેન્સરના દર્દીઓ માટે ખુશ ખબર, 100% અસરકારક દવા આવી ગઈ છે, આગામી થોડા સમયમાં જ બજારમાં જોવા મળશે

આજે મેડિકલ જગતને ફરી એકવાર ખૂબ જ મોટી સફળતા મળી છે. આ સફળતા બાદ સમગ્ર વિશ્વભરના લોકો ખૂબ જ ખુશ થઇ ગયા છે. થોડા સમય પહેલા કેન્સરના કેટલાક દર્દીઓ ઉપર ડાયલ કરવામાં આવ્યું હતું. જેના કારણે ફક્ત છ મહિનામાં દર્દીઓ કેન્સરથી સંપૂર્ણ પણે સ્વસ્થ થઈ ગયા હતા. ત્યારબાદ સમગ્ર વાત મીડિયા સમક્ષ પ્રકાશિત કરવામાં આવી હતી.

આ સ્ટડી ના મુખ્ય લેખક ડૉ લોઇઝ નું કહેવું છે કે ઇતિહાસમાં સૌપ્રથમવાર મેડિકલ ક્ષેત્રે આટલી મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. આ દવાથી દરેક લોકોને કેન્સર પૂર્ણ રૂપે મટી જાય છે અને ટ્રાયલ કરવામાં આવેલ દરેક વ્યક્તિઓ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયા છે. ત્યારબાદ સમગ્ર વિશ્વમાં આ દવાઓની માંગ વધી રહી છે. યુનિવર્સિટી ઓફ કોલંબિયા ના ડોક્ટર નુ કહ્યું છે કે દરેક લોકો આ ટ્રાયલમાં સ્વસ્થ થઈ ગયા છે.

આ ટેસ્ટ અમેરિકામાં રહેતા ૧૮ દર્દીઓ ઉપર કરવામાં આવ્યો હતો જેમને કેન્સર પ્રથમ સ્ટેજમાં હતું. ત્યારબાદ વૈજ્ઞાનિકો દ્વારા તેમને છ મહિના સુધી સતત ડોઝ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ બાર મહિના પછી ખૂબ જ સારું પરિણામ બહાર આવ્યું હતું.અને સંપૂર્ણ રીતે કેન્સર દૂર થઈ ગયું હતું. ત્યારબાદ દરેક દર્દીની શારીરિક તપાસ તથા સીટી સ્કેન એમઆરઆઇ દરેક ટેસ્ટ કરવામાં આવ્યા હતા પરંતુ કોઈપણ પ્રકારનું કેન્સર તેમનામાં જોવા મળી ન હતું.

દર્દી સાથે વાતચીત કરતા દર્દીઓનું કહેવું છે કે, તેમને પ્રથમ સ્ટેટ દરમિયાન ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ વૈજ્ઞાનિકો દ્વારા તેમના ઉપર કરવામાં આવેલ સફર જતાં તેમને શારીરિક રીતે ખૂબ જ સ્વસ્થ થઈ ગયા છે.

વૈજ્ઞાનિકો દ્વારા એક ડોઝ બનાવવામાં આવ્યો છે. જે શરીરમાં એન્ટિબોડીઝ તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. જેના કારણે શરીરમાં રોગપ્રતિકારક શક્તિનો નો વધારો થતાં શરીર જલ્દી તૈયાર થઈ જાય છે.

આ ડોઝ મુખ્ય કેન્સરની સારવાર માટે ઉપયોગ કરવામાં આવે છે. અમેરિકા સહિત યુરોપમાં પણ આ ડોઝની મંજૂરી આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.