KGF:2 યશ થી નવ વર્ષ નાની છે તેની ઓનસ્ક્રીન માં, ફોટા જોઈને થઈ જશો હેરાન

કેજીએફ 2 મુવી આજે બોક્સ ઓફિસ ઉપર ખૂબ જ વધુ પસંદ આવી રહી છે. તેમજ આ મુવીમાં રોકેના માતાનો રોલ ભજવનાર અર્ચના જોઇશ ખૂબ જ ચર્ચામાં છે અને તેમના કામને લોકો દ્વારા ખૂબ જ વધુ પસંદ કરવામાં આવી રહ્યું છે.

આજના જોઈ ફક્ત ૨૭ વર્ષની છે જ્યારે યશ 36 વર્ષના છે. અર્ચના આ રોલ ખૂબ જ સુંદર રીતે નિભાવ્યો છે.

આજના ખૂબ જ ફેમસ હિરોઈન છે. પરંતુ સૌથી વધુ પોપ્યુલારિટી તેમને આ મુવીમાં મળી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અર્થના એક કથક ડાન્સર છે તેમજ તેણે અનેક શો માં ભાગ લીધા હતા.

છેલ્લા કેટલાક દિવસથી અર્ચના સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહી છે અને તેમના કેટલાક સુંદર ફોટા સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડિંગ જોવા મળ્યા છે.

અર્ચના ના લગ્ન થઈ ગયા છે અને તેમના પતિનું નામ શ્રેયાંશ ઉથપ્પા છે. તેમજ તે અનેક વાર પોતાના પતિ સાથે ફોટા શેર કરતી નજર આવે છે.

Leave a Reply

Your email address will not be published.