ખબર પાક્કી છે! તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડી આ નવા શોમાં શૈલેષ લોઢા કરશે કોમેડી, જાણો સંપૂર્ણ વિગતો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ નજર આવતા  શૈલેષ લોઢા એ  હવે શોમાંથી બહાર જવાનો નિર્ણય લીધો છે. તેમજ હવે નવી સીરિયલમાં તે નજર આવી રહ્યા છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ શૈલેષ લોઢા છેલ્લા 14 વર્ષથી પોતાનો રોલ સારી રીતે નિભાવી રહ્યા હતા પરંતુ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા ઉપર જાણવા મળ્યું હતું કે શૈલજા હવે શોમાંથી બહાર નીકળી જવાનો નિર્ણય લઈ લીધો છે. તારક મહેતા ફરી તે લોકોને બીજી સિરિયલ માં નજર આવી શકે છે.

તારક મહેતા નો રોલ કરનાર હવે એક નવા શોની શૂટિંગ નજર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ શો હાસ્ય કવિ સંમેલન હોઈ શકે છે. આ શેમારુ ટીવી માં જોવા મળી શકે છે. આ શોમાં દુનિયાથી હાસ્ય કલાકારો આવી શકે છે.

તારક મહેતા એક સમય વાવા ક્યા બાત હૈ મગર આવી ચૂક્યા છે. તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા તારક મહેતાના કોન્ટ્રાક્ટર થી ખુશ ન હતા તે માટે તેમને તારક મહેતા છોડવાનો નિર્ણય લઈ લીધો છે.

Leave a Reply

Your email address will not be published.