ખાદ્ય પદાર્થના તેલના ભાવમાં થશે ખૂબ જ વધારો ?ઇન્ડોનેશિયા એ લગાવી રોક, ભારત હતું સોથું મોટું ખરીદનાર

ઇન્ડોનેશિયા દ્વારા પામ ઓઇલની આયાત ઉપર રોક લગાવી દેવામાં આવી છે. ઇન્ડોનેશિયામાં ભારત સૌથી મોટું માર્કેટ હતું. યુક્રેન અને રશિયા બાદ વૈશ્વિક સમસ્યાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ઇન્ડોનેશિયાનું કહ્યું છે કે હવે તેમના પાસે પૂરતો સ્ટોક ન હોવાથી તે બીજા દેશોની યાદ કરી શકે તેમ નથી. ફક્ત ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઇન્ડોનેશિયા દ્વારા સૂરજમુખી નું તેલ પુરૂં પાડવામાં આવતું હતું.

૨૮ એપ્રિલથી ઇન્ડોનેશિયામાં પામ ઓઇલની પર કરવામાં આવી રોક

મીડિયા રિપોર્ટ અનુસાર ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો એ શુક્રવારના ૨૮ એપ્રિલના દિવસે પામ તેલ પર સંપૂર્ણ રીતે પાબંધી મૂકી દીધું હતું. પોતાના દેશમાં વધતી કિંમત અને નિયંત્રણ કરવા માટે કાચા માલને બહાર મોકલવાનો નિર્ણય લીધો છે. તેમના દ્વારા એક વિડીયો બહાર પાડવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું કે એટલે ચોક્કસ મુલ્યાંકન કરશે અને તેલના ભાવમાં ઘટાડો જોવા મળશે. ઈન્ડોનેશિયન બંધ કરતા અમેરિકન માર્કેટના ભાવ માં ત્રણ ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો.

સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું હતું પામ ઓઇલ

વ્યાપાર સંગઠનના એસોસિયેશન નું કહેવું છે કે ઇન્ડોનેશિયા માટે ભારત સૌથી માર્કેટ હતું તેમજ સૌથી વધુ સપ્લાય ભારતમાં કરવામાં આવતો હતો પરંતુ ઇન્ડોનેશિયા દ્વારા લેવામાં આવતો આ ખરાબ નિર્ણય છે. જેના કારણે પાછળથી તેમને ખૂબ જ આર્થિક રીતે નુકશાનનો સામનો કરવો પડશે.

હવે ખાદ્યતેલના ભાવમાં થશે વધારો

વિશ્વમાં ચાલી રહેલા યુક્રેન અને રશિયા ના હુમલા બાદ સૂરજમુખીના તેમના ગામમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે તેમજ 76% તેલ ભારતમાં બીજા દેશમાંથી મંગાવવામાં આવતું હતું અને ઇન્ડોનેશિયા એ બંધ કરતાં બીજા ખંડમાં થી તેલ મંગાવવામાં આવશે જેના કારણે ભાવમાં ચોક્કસ વધારો જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.