ખેડૂતો માટે ખૂબ જ ખુશીના સમાચાર, ખેડૂતો માટે રાજ્ય સરકારે લીધો ખૂબ જ મોટો નિર્ણય..

ભારત દેશ એક એક ખેતીપ્રધાન દેશ છે. મોટા ભાગના લોકો પોતાનું વાવેતર કરીને ટેકાના ભાવ સુધી પોતાના પાકને વેચી શકતા નથી. રાજ્યમાં કેટલા સ્તર ઉપર વાવણી અને કાપણી ના કારણે નાતાલ ખેડૂતો તુવેરનો પાક ટેકાના ભાવે વેચી શકતા નથી જેને કારણે સરકાર દ્વારા 15 દિવસ વધુ ટાઈમ આપવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારની સમય વધારવા માટે અરજી કરવામાં આવી હતી અરજી આજે કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવી છે.

જેનું મુખ્ય ફાયદો સરકાર દ્વારા ખેડૂતોને થશે અને તુવેરમાં સમયગાળો વધારતાં 30 મે 2022 સુધી કરવામાં આવ્યો છે. જેથી કરીને ખેડૂતોને ખૂબ જ વધુ ફાયદો થશે.

તેમજ 2021 માં ભારત સરકાર દ્વારા તુવેર પાક માટે 800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો હતો ત્યાર બાદ ખેડૂતોને વધુ ભાવ મળી રહે તે માટે ખેડૂતોએ ઓનલાઇન 18535 ખેડૂતોએ અરજી કરી હતી.

આ સમાચાર મળતાં ખેડૂતોમાં ખુશીનો વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં તુવેર ના ટેકા ના ભાવ નો સમયગાળો નોં મુખ્ય ફાયદો ખેડૂતોને થશે.

આ વર્ષે કમોસમી વરસાદ તેમજ કુદરતી આફતોના કારણે ખેડૂતોને પાકમાં ખૂબ જ નુકસાન થયું હતું. જેથી કરીને સરકાર દ્વારા ખેડૂતો જીવનમાં આગળ આવે તે માટે ફરી એકવાર જાહેરાત કરવામાં આવી છે.

સરકાર દ્વારા ડાંગર ,બાજરી ,જુવાર, મકાઇ, તુવેર ,મગ અડદ, મગફળી વગેરેના ટેકાના ભાવ ચાલુ કરી દેવાની જાહેરાત આપી છે જેના કારણે ખેડૂતોમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published.