ખૂબ જ જીદ્દી એલોન મસ્ક પાસે એક સમયે ખાવા માટે પૈસા નહોતા, આજે 3 દેશના પાસપોર્ટ અને 44 બિલિયન ડોલરમાં ટ્વિટર ખરીદ્યું

એલોન માસ્ક ની જિંદગી ખૂબ જ રોચક તથ્ય થી ભરેલી છે. શરૂઆતમાં તે જુગારી હતા પરંતુ આજે દુનિયાના પ્રથમ નંબરના વ્યક્તિ છે જે પોતાની કાબેલિયત ઉપર ખૂબ જ પૈસા કમાયા છે.

એલોન મસ્ક આજે દુનિયાની સૌથી મોટી કંપનીના માલિક બની ગયા છે તેમની એક કંપની ઇલેક્ટ્રિક કાર બનાવે છે જે વિશ્વભરમાં ખૂબ જ ફેમસ બની ગઈ છે તેમજ તેમની સ્પેસ શટલ નામની પોતાની સંસ્થા ચાલે છે. જે ખૂબ જ પૈસા કમાઈને આપે છે. સોશિયલ મીડિયા ઉપર Elon musk ખૂબ જ એક્ટિવ જોવા મળે છે.

 

તેમજ ૧૪ એપ્રિલના દિવસે હિરોઈન દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખરીદવા માટે ૪૪ મિલિયન ડોલર એટલે કે 3 લાખ 60000 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી હતી આ રકમ આજ સુધીની સૌથી વધુ રકમ ગણવામાં આવી રહી છે. દુનિયાના પ્રથમ નંબરના અમીર આદમી માં તેમની ગણતરી કરવામાં આવે છે તે પોતાના મહેનતે જીવનમાં ખૂબ જ આગળ વધે છે.

આ વર્ષની શરૂઆતમાં બન્યા સૌથી અમીર આદમી

એલોન ઇલેક્ટ્રિક કંપની ટેસ્લા અને સ્પેસ x ના સીઇઓ છે. આ વર્ષની શરૂઆતમાં એમેઝોન ના સંસ્થાપક જેક બેસને પાછળ છોડી તે દુનિયાના પ્રથમ નંબરના amir બન્યા છે તેમને ટોટલ આવક 188.5 બિલિયન ડોલર પર પહોંચી ગઇ છે.

તેમના જોયો પણ દેશની નાગરિકતા છે ૧૯૭૧માં તેમનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો પરંતુ 17 વર્ષ બાદ તે કેનેડા ગયા હતા અને ત્યાર બાદ અમેરિકામાં જઈ ને સેટ થઇ ગયા હતા.

12 વર્ષની ઉંમરે ગેમ બનાવીને કમાયા હતા 500 ડોલર

ઈલોન ની જિંદગી ખૂબ જ રોચક થી ભરેલી છે. નવ વર્ષની ઉંમર હતી તે સમયે તેમને ઈન્સાઈક્લોપિડીયા આખી બુક વાંચી દીધી હતી. અને પોતે કોડિંગ શીખ્યા હતા તે સમયે તેમને એક ગેમ બનાવી હતી જે ફક્ત 500 ડોલર માં વેચી હતી. પોતાની જિંદગીમાં એક મૂવીમાં પણ કામ કર્યું હતું પરંતુ તેમને પૂરી સફળતા મળી ન હતી.

Leave a Reply

Your email address will not be published.