ફુલ પૈસા વસુલ! Jio નો સૌથી સસ્તો પ્લાન; ફક્ત 3 રૂપિયામાં મેળવો અનલિમિટેડ કોલ, ઈન્ટરનેટ અને એસએમએસ

રિલાયન્સ જીઓ નો એક મહિના નું રીચાર્જ નો પ્લાન ઓછામાં ઓછો 179 રૂપિયા છે. એટલે કે કંપની દ્વારા એક દિવસનો ચાર્જ છ રૂપિયા લેવામાં આવે છે. પરંતુ આજે અમે તમને એવા પ્લાન વિશે બતાવવા જઈ રહ્યા છે જેની કિંમત ખરેખર ખૂબ જ ઓછી છે જે એક દિવસના ફક્ત ત્રણ રૂપિયા યુઝર જોડેથી લેશે. Jio દ્વારા 899 રૂપિયા નો પ્લાન બહાર પાડવામાં આવ્યો છે. આ પ્લાન ની વેલીડીટી 336 દિવસ માટે આપવામાં આવે છે. જે એક વર્ષમાં થોડા દિવસો બાકી રહી જાય છે.

પ્રતિદિવસ ત્રણ રૂપિયા થશે ફાયદો

Reliance jio દ્વારા 899 રૂપિયા નો પ્લાન 336 દિવસ ની વેલિડીટી આપવામાં આવે છે તેમાં અનલિમિટેડ કોલિંગ તેમજ ૧૧ મહિના રિચાર્જ કરવાની જરૂર પડતી નથી. તેમજ ઇન્ટરનેટ સુવિધા પણ આપવામાં આવે છે. દરેક મહિના માટે તમને 2 જીબી નેટ આપવામાં આવશે. તેમજ એક મહિનાના 50 એમએસ કંપની દ્વારા આપવામાં આવશે. પરંતુ આ સ્કીમ jio phone ધરાવતા લોકો માટે જ છે.

Jio ફોન માટે સસ્તો plan

રિલાયન્સ જિયો ફોન તેમના જોજો માટે અલગ અલગ લાગતી હોય છે જે બીજી કંપની દ્વારા ખૂબ જ સસ્તા હોય છે તેમજ રિલાયન્સ જિયો દ્વારા 75 રૂપિયામાં 23 દિવસ સુધી ની વેલીડીટી આપવામાં આવે છે. જેમાં 0.1 gb ડેટા આપવામાં આવે છે. તેમજ અનલિમિટેડ કોલની સુવિધા પૂરી પાડવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.