કુતુબ મિનાર મુઘલોના આગમનના ઘણા વર્ષો પહેલાનો છે, પુરાવા થયા સોશિયલ મીડિયામાં વાયરલ

મુગલો એ ભારત ઉપર શાસન કર્યું હતું. તેમના શાસન દરમિયાન ભારતની કેટલીક સંસ્કૃતિઓને નષ્ટ કરવામાં આવ્યું હતું જેમાં હિંદુ મંદિરો ને મસ્જિદમાં બદલવામાં આવી હતી. પરંતુ હવે કુતુબમિનાર વિશે કેટલાક સમાચાર સામે આવી રહ્યા છે.

કુતુબમિનાર છેલ્લા થોડાક સમયથી સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો વિષય બન્યો છે તેમજ દોઢસો વર્ષ પહેલા કુતુબમિનાર નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એનો મતલબ એવો થાય છે કે મુગલો જ્યારે ભારતમાં આવ્યા તે પહેલા ભારતમાં કુતુબમિનાર બનાવવામાં આવ્યું હતું.

ઈસ્લામિક સામ્રાજ્ય પહેલા બનાવવામાં આવ્યું હતું કુતુબમિનાર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કુતુબમિનાર ૧૮૭૧માં નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કુતુબમિનાર વિશે ખૂબ જ મોટા ખુલાસા કરવામાં આવી રહ્યા છે જે ભારતમાં ઈસ્લામિક સામ્રાજ્યનાં પહેલા કુતુબમિનાર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ બાદ કેટલાક તથ્યો સામે આવ્યા છે.

મીડિયા સમક્ષ કેટલાક તથ્યો રજૂ કરવામાં આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે કુતુબમિનાર અશોક સમ્રાટ પહેલાં સમયનું છે તેમ જ કુતુબમિનાર ગુપ્ત કાલ ના પહેલા બનાવવામાં આવ્યું હશે તેવા કેટલાક ફેક્ટ્સ સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઈ રહ્યા છે.

100 પેજ નો એક લેખ બહાર પાડવામાં આવે છે જેમાં કુતુબમિનાર ઉપર રહેલા ચિહ્નો સાચા છે જે વાતનો ખુલાસો આ લેખમાં કરવામાં આવેલા છે તેમાં કેટલાક ટ્રાયેંગલ પણ બતાવવામાં આવ્યા છે જેનો ખુલાસો પથ્થરો ઉપર આવેલા નિશાન બતાવી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર કુતુબ મિનાર અને પરિસરમાં બનાવેલા મંદિરો એક સાથે જ નિર્માણ કરવામાં આવ્યું હતું. આ લેખ જેડી બેગલર લખે છે. તેમણે લખ્યું હતું કે કુતુબમિનાર નું નિર્માણ હિન્દુ મંદિર તોડીને કરવામાં આવ્યું હતું. આ વાતથી તેમને કેટલાક ફેક્ટ્સ જાહેર કર્યા હતા કે બાજુમાં જ મસ્જિદ આવેલ છે તો અહીંયા જ કેમ કુતુબમિનાર બનાવવામાં આવ્યું. તેમજ તે અનેક ખુલાસા સોશિયલ મીડિયા સામે રજૂ કર્યા હતા.

તત્કાલિન એએસઆઈ ઓફિસર જેડી બેગલરે રિપોર્ટમાં લખ્યું છે કે અરબી પ્રવાસી ઈબ્ન બટુતાએ પણ આખા કુતુબ મિનાર સંકુલને હિન્દુ સંકુલ ગણાવ્યું હતું અને પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે અહીં 27 મંદિરો હતા. જેડી બેગલરે પોતાના અહેવાલમાં કુતુબ મસ્જિદને નાશ પામેલ હિંદુ મંદિર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે મસ્જિદની દિવાલો તેના હિંદુ મંદિર હોવાની સાક્ષી આપે છે.

તેમજ જેડી કહે છે, ખોદકામ દરમિયાન કેટલીક મૂર્તિઓ મળી હતી જેમાં દેવી લક્ષ્મી માની મૂર્તિ તેમ જ ઈસ્લામિક નિશાન મળ્યા હતા જે તોડફોડ માટે કામ આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.