લગ્નના ચોથા દિવસે પતિ અને તેના ભાઇનું સાથે થયું મૃત્યુ, ગંભીર અકસ્માત એ લીધો જીવ

લગ્નના થોડા દિવસો બાદ જો કોઈ છોકરીનો પતિ મોતને ભેટે તો તેના જીવનમાં ખૂબ જ મુશ્કેલીઓ આવી જતી હોય છે. તેવો જ કિસ્સો રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં જોવા મળે છે. જ્યાં એક દંપતીના લગ્નના થોડા સમય બાદ પતિનું મૃત્યુ થઈ ગયું હતું આ વાતની જાણ તેના પત્નીને થતા તે બેભાન થઈ ગઈ હતી. તો ચાલો જાણીએ સમગ્ર ઘટના વિશે.

લગ્નના થોડા સમય બાદ જ પતિ નું થયું મૃત્યુ

હકીકતમાં ઉદયપુર જિલ્લાના જોડે નજીક આવેલ એક ગામ માં મેઘવાલ નામના યુવક જોડે આ બનાવ બન્યો છે. ૧૯ મેના રોજ તેમના લગ્ન થયા હતા. લગ્ન બાદ તે તેના પતિ જોડે પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્રો ઉપર ગઈ હતી. તે દરમિયાન તે તેના નજીક ના સંબંધીના યુવક જોડે સસુરાલ મા થોડો સમય આરામ કરવાનો વિચાર કર્યો હતો.

બંને યુવક બાઈક લઈને જઈ રહ્યા હતા તે સમયે નેશનલ હાઈવે ઉપર અચાનક જ કંટ્રોલ ગુમાવી બેસતા પોલીસ જોડે જઈને અથડાયા હતા. બાઈક વધુ સ્પીડમાં જઈ રહ્યા હોવાના કારણે બાઇકના ઘટના સ્થળ ઉપર જ ટુકડા થઈ ગયા હતા. આ અકસ્માતમાં બંને લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

અકસ્માત બાદ પોલીસની ટીમ બોલાવવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે બંને યુવકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ બંને લોકો મોતને ભેટયા હતા.

એક જ પરિવારમાં બંને લોકોના મોત થવાના કારણે પરિવારમાં દુઃખના સંકટો છવાઈ ગયા છે અને પરિવારના તમામ સભ્યો ખૂબ જ દુઃખી થઈ ગયા છે. લગ્નના ફક્ત ચાર દિવસ બાદ યુવકનું મોત નિપજ્યું હતું. સમગ્ર પરિવાર ઉપર સંકટનાં વાદળો છવાઈ ગયા છે.

ત્યારબાદ સમગ્ર મામલા વિશે પોલીસ માં કમ્પ્લેઇન કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે અમે પૂરતી તપાસ કરીશું અને આ વાત ચોક્કસ રીતે સામે આવી ગઈ છે કે વધુ સ્પીડના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેના કારણે સરકાર દ્વારા આપણને હંમેશા જાગૃત કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.