લગ્ન ખૂબ વર્ષો બાદ બાળક ન થતા મહિલાએ મોગલ ની માનતા રાખી હતી અને મોગલના આશીર્વાદ દીકરાનો જન્મ થયો

માં મોગલ ના પરચા અપરંપાર છે મોગલ નું નામ લેવાથી ભક્તોના તમામ દુઃખ દૂર થઈ જતા હોય છે. ફક્ત મોગલ ઉપર વિશ્વાસ રાખવાથી મોગલ પોતાના પરચા અનેકવાર લોકો ને બતાવ્યા છે.

માં મોગલ પોતાના મંદિરથી કોઈને દુઃખી પાછો મોકલતી નથી તેઓ જ કહેશો થોડા સમય પહેલા મોગલના ગામમાં જોવા મળ્યો હતો. સાબરકાંઠાની એક મહિલા મોગલ ધામ માં પહોંચી હતી.

તેની અધૂરી ઇચ્છા પૂરી થતા આ યુવતીએ મણીધર બાપુ ને પૈસા આપ્યા હતા. આ યુવતી કહેવા લાગે તેના લગ્નના બહુ વર્ષો બાદ માતા તેને સંતાન આપ્યો છે અને જીવનમાં તેને ખૂબ જ તકલીફ પડી છે જે માતાએ તેની દૂર કરી આપી છે.

ત્યારબાદ તેને મોગલ ને યાદ આવતા તે મોગલ મા ને માનતા રાખી હતી અને યથાશક્તિ પ્રમાણે મોગલ માતાના મંદિરમાં પૈસા ચડાવિશ. ત્યારબાદ આ મહિલા પોતાના ઘરે બાળકનો જન્મ થતા મણીધર બાપુ ને પૈસા આપવા લાગી હતી પરંતુ મણીધર બાપુએ તેમાં 20 રૂપિયા ઉમેરી આ યુવતીને પૈસા પાછા આપ્યા હતા અને મોગલ ઉપર શ્રદ્ધા રાખવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.