LIVE મેચમાં છોકરીએ બોયફ્રેન્ડને કર્યું પ્રપોઝ, RCB ફેને વીંટી પહેરીને છોકરીને ગળે લગાવી

ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં ipl જોવામાં આવી રહી છે. આઈપીએલમાં ચેન્નાઇ અને બેંગલોર વચ્ચે પુણેમાં એક મેચ રમાતી હતી તે દરમિયાન ખૂબ જ રસપ્રદ ઘટના સામે આવી. મેચ દરમિયાન ekabal દરેક લોકોનું દિલ જીતી લીધું હતું. એક છોકરીએ ઘૂંટણિયે પડીને પોતાના બોયફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું. છોકરાએ પણ તનુ પ્રપોઝલ સ્વીકારી લીધું હતું. આ આજે ખૂબ જ ફેમસ બની ગયા છે.

ત્યારે દર્શકો ખૂબ જ ખુશ થઇ ગયા હતા અને બંનેને જીવનમાં આગળ વધવા અને નવી જીવનની શરૂઆત કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સોશિયલ મીડિયામાં તેમના ફોટા અને વિડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. બંને લોકો આરસીબી ના ખૂબ જ મોટા ફેન્સ હોય તેવું નજર આવી રહ્યું હતું.

1 વર્ષ પહેલા આઈપીએલ માં ચેન્નઈ સુપર કિંગ ફાસ્ટ બોલર દિપક ચહેરે જયા ભારદ્વાજ ને પ્રપોઝ કર્યું હતું. દિપક દરેક લોકોની સામે પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો હતો. તે બંને ખૂબ સમય પહેલાંથી એકબીજાના પ્રેમમાં હતાં.

આ મેચ ખૂબ જ રોમાંચક જોવા મળી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલોર ચેન્નાઇ સુપર કિંગ્સને માત્ર 13 રન થી હરાવી દીધું હતું. હવે ચેન્નઈ સુપર કિંગ આઈપીએલમાં પ્લેઓફ ની રેસમાંથી બહાર નીકળી ગઈ છે. બેંગલોરને સતત ત્રણ હાર મળ્યા બાદ ચોથી મેચમાં તેની જીત મેળવી છે. તેમજ ૧૧ મેચમાં થી છ મેચમાં તેને જીત મળી છે જ્યારે છ મેચમાં તેને હાર મળી છે.

Leave a Reply

Your email address will not be published.