Lock Upp માં પૂનમ પાંડેએ રડતા-રડતા કર્યો જીવનનો સૌથી મોટો ખુલાસો

કંગના રાણાવત દ્વારા આયોજિત કરવામાં આવેલ સીરીયલ ખૂબ જ વાયરલ થઇ રહી છે અને લોકો દ્વારા ખૂબ જ ચર્ચાનો વિષય બની રહી છે. તેમજ આ શોમાં આવેલા લોકો પોતાના જિંદગી સાથે જોડાયેલી કેટલીક વાતો નો ખુલાસો કરે છે. તેમજ આ શોમાં પૂનમ પાંડે આવી હતી.

કેમ પૂનમ પાંડે આ શો માં રડતી નજર આવી ?

પૂનમ પાંડે પોતાના જીવનની કેટલીક વાતો કહી છે આ વાત સાંભળીને દરેક લોકો ખૂબ જ હેરાન થઈ ગયા છે સોશિયલ મીડિયા ઉપર આ એપિસોડ ખૂબ જ વધુ નિહાળવામાં આવ્યો છે.

પૂનમ પાંડે કહ્યું

પૂનમ પાંડેએ કહ્યું કે આ ત્રણ ચાર વર્ષ પહેલાંની વાત છે. જ્યારે તે પોતાની માતા બહેન, અને પપ્પા જોડે રહેતી હતી પૂનમ પાંડે મારકાર સોસાયટીની બહાર કરી દેવામાં આવી હતી. તે સમયે તેના પરિવારે કંઈ જ કહ્યું ન હતું કારણ કે પરિવારમાં કમાવા વાળી પૂનમ પાંડેએ કરી હતી .પૂનમ પાંડેએ કહ્યું મેં આજ સુધી કોઇનું ખરાબ કર્યું નથી. મેં જે કર્યું છે દરેકના હિતમાં જ કાર્ય કર્યું છે હું કોઈ દિવસ કોઈને ખોટું વિચારતી પણ નથી.

કરનવિરે પૂનમ પાંડે ના આંસુ લૂછ્યા

પૂનમ પાંડેના આંખમાં આંસુ જોઇને તેના મિત્ર પૂનમના આંખના આંસુ લૂછ્યા હતા ત્યારબાદ પૂનમ પાંડેએ જણાવ્યું કે, જ્યારે હોસ્પિટલમાંથી બહાર આવી ત્યારે મને ઘરમાં પ્રવેશ કરવાની ના પાડી દેવામાં આવી હતી.અને લોકો દ્વારા મને સમજવા માગતી નથી.

મંદાના એ પોતાના દિલની વાત કરી

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલાં મંદાના દ્વારા વાત કરવામાં આવી હતી તેણે કહ્યું હતું કે તેમજ ડાયરેક્ટર સાથે રિલેશનશિપમાં આવ્યા બાદ તે પ્રેગ્નેટ થઈ હતી ત્યારબાદ ડાયરેક્ટરના કહ્યા મુજબ તેને ઓબર્ષન કરાયું.

Leave a Reply

Your email address will not be published.