લોકો સમુદ્રમાં નહાઈ રહ્યા હતા ,અચાનક આકાશમાંથી પડ્યું હેલિકોપ્ટર, પછી થયું એવું કે…

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા ચોંકાવનારા વીડિયો જોવા મળે છે. એવા ઘણા વીડિયો છે જેને જોયા પછી લોકોને પોતાની આંખો પર વિશ્વાસ નથી થતો. કેટલાક વિડિયો જોઈને, વિશ્વાસ નથી થતો કે આવું પણ થઈ શકે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં જે નજારો જોવા મળશે તે જોઈને તમારા રુંવાડા ઉભા થઇ જશે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દરિયાની વચ્ચે પ્રવાસીઓ મજા માણી રહ્યા છે. કેટલાક લોકો દરિયામાં સ્નાન કરી રહ્યા હતા. ત્યાં કેટલાક લોકો બીચ પર ફરતા હતા. જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ હતો. ત્યારે આકાશમાં ઉડતું એક મોટું હેલિકોપ્ટર જોવા મળે છે. અચાનક હેલિકોપ્ટર નીચે આવવા લાગ્યું અને દરિયામાં પડી ગયું. જે બાદ નાસભાગ મચી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Oceanholic Life (@oceanholic_life)

વીડિયોમાં જોઈ શકાય છે કે હેલિકોપ્ટર દરિયામાં પડતાની સાથે જ ત્યાં હાજર તમામ લોકો ભાગવા લાગે છે. હેલિકોપ્ટર પડ્યું તે પહેલા લોકો ત્યાં મસ્તી કરી રહ્યા હતા. બીજી જ ક્ષણે એક કાળા રંગનું મોટું હેલિકોપ્ટર ત્યાં ઊડતું આવે છે. હેલિકોપ્ટર એટલું ભારે હતું કે જો કોઈ તેની ઝપેટમાં આવી જાય તો તેનું મૃત્યુ થઈ શકે છે. તમે હેલિકોપ્ટરને પાણીમાં પડતું જોઈ શકો છો

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો oceanholic_life નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અપલોડ કરવામાં આવ્યો છે. આ વિડિયો એટલો ભયાનક છે કે તેને અપલોડ થયાના થોડા કલાકોમાં જ લાખો વ્યૂઝ મળી ગયા છે. આ વીડિયોને અનેક હેશટેગ્સ સાથે પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોને જોઈને લોકો આશ્ચર્યજનક કમેન્ટ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.