LRD આંદોલનનો અંત, ગૃહમંત્રીએ 20 ટકા વેઇટિંગ લિસ્ટની માંગ સ્વીકારી

ગુજરાત માં કેટલાક સમયથી એલઆરડી ભરતી ની પરીક્ષા ચાલુ કરી દેવામાં આવી છે. જે 10 એપ્રિલના દિવસે લેખિત પરીક્ષા ગુજરાત રાજ્યમાં લેવામાં આવી હતી. તેમજ કેટલાક વિદ્યાર્થીઓ કેટલી માગણી સાથે આંદોલન કરી રહ્યા હતા. આજે ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી ધારાસભ્યો સાથે બેઠક યોજાઇ હતી અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ફક્ત ૨ દિવસ માં પરિપત્ર બહાર પાડવામાં આવશે.

20% વેટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે

ગુજરાતના લોકરક્ષક ભરતી બોર્ડ ન્યુ ભરતી પાડવામાં આવી હતી જેનું પરિણામ 2020 માં વેટિંગ લિસ્ટ વગર બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા સરકારને અનેક રજુઆતો કરવામાં આવે અને હર્ષ સંઘવી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં સૌપ્રથમવાર ૧૦ ટકાને બદલે 20 ટકા વેટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે.

એલ આર ડી ની પરીક્ષા 2018 માં લેવામાં આવી હતી

વિદ્યાર્થીઓનું 20% વેટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવે તે માટે ગુજરાતના વિદ્યાર્થીઓ આંદોલન કરતા નજર આવ્યા હતા. નોંધનીય વાત એ છે કે 6 ડિસેમ્બર 2019 ના દિવસે પ્રદિપસિંહ જાડેજા પાડવાની જાહેરાત કરી હતી પરંતુ હજુ સુધી તે અમલમાં આવી ન હતી.

છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓનું આંદોલન ચાલી રહ્યું હતું

સરકાર દ્વારા વિદ્યાર્થીઓની વાત સાંભળવામાં આવી રહી ન હતી પરંતુ વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ વર્ષથી આંદોલન ઉપર ઉતર્યા હતા. ત્યાર બાદ ગૃહમંત્રી સંગીત દ્વારા એક બેઠક કરવામાં આવી અને વિદ્યાર્થીઓને યોગ્ય નિરાકરણ માટે નિર્ણય લેવામાં આવ્યો.

Leave a Reply

Your email address will not be published.