મહેન્દ્ર સિંહ ધોનીની 3 મોટી ભૂલો, જેણે ભારતીય ક્રિકેટની છબીને ચાર ચાંદ લગાવ્યા, ડાઘ નહીં

ભારતીય ક્રિકેટ આજે ખૂબ જ ઉંચાઈઓ સુધી પહોંચી ગયું છે. ઉંચાઈઓ સુધી લઈ જવામાં અનેક ક્રિકેટરોનું ખૂબ જ મહત્વપૂર્ણ ફાળો રહેલ છે. વાત કરવામાં આવે તો મહેન્દ્રસિંહ ધોની ની તેમને ભારતની T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવ્યા પહેલાં ૨૮ વર્ષ પછી ભારતને વન-ડેમાં જીત અપાવી હતી. 18 વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયરમાં મહેન્દ્રસિંહ ધોની ભારતીય ટીમને અનેક મેચ જીતાવી ચૂક્યા છે.

મહેન્દ્રસિંહ ધોની નું નામ આજે ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં ફેમસ થઈ ચૂકી છે અને તે વિકેટકીપિંગ અને બેટિંગ અને પોતાને કેપ્ટનશીપ ના આધારે ભારતને અનેક મેચો જિતાડી છે. મહેન્દ્રસિંહ ધોનીએ ક્રિકેટ જગતમાં પોતાની ત્રણ ભૂલો કરી હતી જેના કારણે પૂરી દુનિયામાં ભારતનો ડંકો વાગ્યો હતો.

પહેલી ભૂલ

T20 world cup 2007 ની ફાઇનલ મેચ માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ખુબ જ જોરદાર મુકાબલો થયો હતો. તે સમયે મહેન્દ્રસિંહ ધોનીએ છેલ્લી ઓવર નાખવા માટે જોગિન્દર શર્મા ને આપી હતી. તે સમયે દરેક લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીએ આ મેચમાં જીત અપાવી હતી.

બીજી ભૂલ

મહેન્દ્રસિંહ ધોની 2011માં નંબર પાંચ ઉપર રમવા માટે આવી ગયા હતા. કારણ કે તે સમયે યુવરાજ સિંહે વધુ ફોર્મમાં ચાલી રહ્યા ન હતા અને તે યુવરાજસિંહની જગ્યાએ રમવા માટે આવી ગયા હતા અને તેમને 91 run કર્યા હતા.

ત્રીજી ભૂલ

ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચ દરમિયાન મહેન્દ્રસિંહ ધોનીએ 18 મી ઓવર ઇશાંત શર્માને આપી હતી. તે સમયે સામે રવિ બોપારા અને ઈયોન મોર્ગન બેટિંગ ઉપર સેટ થઈ ગયા હતા. મહેન્દ્રસિંહ ધોનીએ ઇશાંત શર્મા ઉપર વિશ્વાસ રાખીને ઓવર આપી હતી અને ઈશાંત શર્માએ ભારતને જીત અપાવી હતી જેના કારણે મહેન્દ્રસિંહ ધોની એકમાત્ર icc ની તમામ ટ્રોફી જીતનાર કેપ્ટન બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published.