મહેસાણા: ગોપાલ ડોનની તેની જ પત્ની અને સાળાએ કરી હત્યા, આડા સંબંધમાં થઈ હત્યા

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ડોન નો ખૂબ જ ત્રાસ વધી ગયો હતો તેવામાં એક ઘટના બહાર આવી છે. જેમાં મહેસાણામાં રહેતા ડોન ની પત્ની તેમની હત્યા કરી દીધી છે. સમગ્ર ઘટનામાં જોવા મળી છે કે મહેસાણા શહેરમાં આવેલા ગોપી નાળા નજીક મીડિયા રિપોર્ટ્સ અનુસાર જાણવા મળ્યું કે પોતાના જ ઘરમાં ગોપાલ ડોનની હત્યા કરી દેવામાં આવી છે. આ ની હત્યા થતાં સમગ્ર મહેસાણામાં લોકો ખૂબ જ ચોંકી ઉઠ્યા હતા.

મળતી માહિતી મુજબ ની હત્યા ધારદાર હથિયાર થી કરવામાં આવી હતી. મોડી રાતે તેની પત્ની દ્વારા હત્યા કરવામાં આવી હતી. વધુ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ગોપાલ ની હત્યા તેના પત્ની અને પત્ની ના ભાઈ ની મદદથી કરવામાં આવી હતી. આ વાતની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ધોરણે ત્યાં હાજર થઇ ગયા હતા અને પોલીસ દ્વારા તેની પત્ની અને પત્ની ના પાડે છે તાત્કાલિક ધોરણે અટકાયત કરી ધરપકડ કરવામાં આવી છે.

હત્યા કરવાનું મુખ્ય કારણ હજુ સુધી બહાર આવી નથી પરંતુ પોલીસ તપાસ દરમિયાન ઘરમાંથી ગોપાલ ની લાશ મળી હતી અને તપાસ માટે આ લાશ ને તાત્કાલિક ધોરણે ફોરેન્સિક લેબમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. પોલીસે આ વિશે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બંને ધરપકડ કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published.