મહેશ બાબુ એક ફિલ્મ માટે 80 કરોડ ચાર્જ કરે છે, જાણો

મહેશ બાબુ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ મોટા કલાકાર છે અને તેમને આવનારી ફિલ્મ માટે તે ખૂબ જ વ્યસ્ત નજર આવી રહ્યા છે. આ ફિલ્મ બાર મહિના રોજ રિલીઝ થવાની છે. આ તેમને લઈને મહેશ બાબુ ખૂબ જ મોટું નિવેદન આપી દીધું હતું ત્યારબાદ તે ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા.

મહેશ બાબુ એ કહ્યું કે મને હિન્દી ફિલ્મ ની ખૂબ જ ફરો આવી છે પરંતુ મને નથી લાગતું કે તે મને એટલું આપી શકે જેટલું હું ઇચ્છું તેટલું. આ નિવેદન બાદ મહેશ બાબુ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ચર્ચામાં જોવા મળ્યા હતા અને આજે અમે તમને જણાવીશું મહેશ બાબુ મુવી ના કેટલા રૂપિયા વસૂલ કરે છે.

મીડિયા સાથે વાતચીત કરતાં મહેશ બાબુ જણાવે છે કે મને હિન્દી ફિલ્મ તરફથી ખૂબ જ ઓફર્સ મળી છે. પરંતુ હિન્દી મૂવી મને અફોર્ડ કરી શકશે નહીં. હું કોઈના નીચે કામ કરવા માગતો નથી. હું મારી મરજી મુજબ જ કામ કરું છું અને સાઉથમાં મને ખૂબ જ સમાન અને પ્રેમ મળ્યો છે તે એટલા માટે હું સાઉથ ઇન્ડસ્ટ્રી કોઈ દિવસ છોડીશ નહીં. અને હું સાઉથ ઇન્ડસ્ટ્રી ખૂબ જ ખુશ છું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મહેશ બાબુ મુવી ના 55 કરોડ રૂપિયા ચાર્જ વસૂલ કરે છે. કોરોના મહામારી બાદ મહેશ બાબુ કે પોતાની ફિલ્મ વધારો કર્યું છે અને મહેશ બાબુ હવે એક મુવીના 80 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. બોલીવુડ જગતમાં સૌથી વધુ પૈસા અક્ષય કુમાર અને સલમાન ખાન ચાર્જ કરે છે. અક્ષર અને સલમાન ખાન હવે ૧૩૫ કરોડ રૂપિયા મુવી માટે ડાયરેક્ટર જોડેથી લે છે.

Leave a Reply

Your email address will not be published.