મંકીપોકસ ને લઈને WHO એ આપી ચેતવણી, અત્યારે આ રોગને રોકવામાં નહીં આવે તો…

અત્યારે કોરોના મહામારી પછી ફરી એકવાર નવો રોગ સમગ્ર દુનિયામાં જોવા મળી રહ્યો છે તેના લઈને હવે દરેક લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કેટલીક ચેતવણી આપી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ના સલાહકારોને કહ્યું છે કે સમય પહેલા આ બિમારીને કાબુમાં લેવી પડશે નહીંતર સમગ્ર દુનિયામાં ફરી એક વાર રોગ ફેલાઈ જશે.

મંકીપોકસ ને રોકવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કામ કરી રહી છે. તેમજ કેટલાક લોકો આને ખૂબ જ ભારે ખતરો બતાવ્યો છે. તેમજ અત્યારે આ નું અનુમાન લગાવવું ખૂબ જ મુશ્કેલ છે. પણ આવનારા સમયમાં આ ખૂબ જ મહામારી સ્વરૂપે જોવા મળી શકે છે. તેના માટે અત્યારથી જ પગલાં લેવા પડશે અને લોકોમાં જાગરૂકતા વધારવી પડશે. અત્યારે આ રોગની ફક્ત શરૂઆત છે તે માટે શરૂઆતના સમયમાં તેને ફેલાતા રોકી શકીએ છીએ.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના નિર્દેશકનું કહેવું છે કે આ કોઈ ખાસ બીમારી નથી. આ કોરોના જેમ હવા પ્રસારણ થતું નથી. પરંતુ કેટલાક ઉપાયો આના માટે કરવા પડશે નહીં તો પાછળથી પસ્તાવાનો દિવસ આવી શકે છે.

સ્વિટ્ઝર્લેન્ડમાં આ રોગ ખૂબ જ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે તેમ જ કેટલાક લોકોનું કહેવું છે કે આના માટે કેટલીક જાગૃકતા ફેલાવવી જોઇએ. તેમજ સરકારે દવા બનાવવામાં મદદ કરવી જોઈએ.

સંયુક્ત રાષ્ટ્રની મીટીંગ યોજવામાં આવી હતી તેમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખે જણાવ્યું હતું કે આ મહામારી ને આપણે શરૂઆતના સમયમાં રોકી શકીએ છે. કારણ કે આ કોઇ વાયરસ નથી અને આ ખૂબ ધીમે પ્રસરી રહ્યો છે તેના માટે આપણા જોડે હજી થોડો સમય છે.

Leave a Reply

Your email address will not be published.