માતા હોય તો આવી: માતાએ 6 વર્ષના પુત્ર સાથે બનાવ્યું ‘મસ્ત’ ટાઈમ ટેબલ, જોઈને લોકો બોલ્યા- આવી માતા દરેકને મળવી જોઈએ…

બાળકો પોતાના બાળપણમાં મા-બાપ ને ખૂબ જ હેરાન કરતા હોય છે. કેટલાક માતા-પિતા પોતાના બાળક માટે ટાઈમ ટેબલ બનાવે છે. જેથી કરીને તેનું બાળક જીવનમાં કંઈક નવું શીખે. અને જીવનમાં નિયમોનું પાલન કરે.

માતા-પિતાએ તૈયાર કર્યું ટાઈમ ટેબલ

આપણને યાદ હશે કે આપણે પણ આપણા બાળપણ માં ખૂબ જ ટાઈમ ટેબલ બનાવ્યા હશે. પરંતુ થોડા દિવસ બાદ ટાઈમ ટેબલ ને ફોલો કરવાનું ભૂલી જતા હોઈએ છીએ. સોસીયલ મીડિયા પર આ ટાઇમ ટેબલ ખૂબ જ વાયરલ થઇ રહી છે. જેમાં માતા-પિતાએ પોતાના છ વર્ષના બાળક માટે ટાઈમ ટેબલ બનાવ્યો હતો. પરંતુ એમાં બાળકે કેટલાક નિયમો મુક્યા હતા.

આ ટાઇમ ટેબલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે

સોશિયલ મીડિયા ઉપર આ ટાઇમ ટેબલ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. આ ટાઇમ ટેબલ માં કેટલીક વાતો લખવામાં આવી છે જે જાણીને તમે હેરાન થઈ જશો. તેમાં લખવામાં આવ્યું છે કે મેં અને મારા દીકરા બંને આ એગ્રીમેન્ટ પર સાઇન કરી છે. જેના પરફોર્મન્સ ઉપર બોનસ આપવામાં આવશે. તેમજ આ ટાઇમ ટેબલ માં બાળક ને રમવાનું, ખાવા-પીવાનો તેમજ દૂધ પીવાનો ટાઈમ પણ સામેલ કરવામાં આવ્યો હતું.

જો આ ટાઇમ ટેબલ યોગ્ય રીતે પાલન કરવામાં આવશે તો સો રૂપિયા બોનસ આપવામાં આવશે

ટાઈમ ટેબલ ઉપર નજર કરતા બાળકને સવારે આઠ વાગ્યા સુધી ઉઠી જવાનું રહેશે. ત્યારબાદ બ્રશ,બ્રેકફાસ્ટ ટીવી જોવાનો સમય, ટાઈમ સર ફળ ખાઈ લેવું, રમવાનો ચોક્કસ સમય,દિવસ માં 2 વાર દૂધ પીવાનું, ટેનિસ રમવા કરવાનું તેમજ ઘર સાફ-સફાઈ કરવી અને રાત્રે વહેલા સુવાની કેટલીક મજેદાર વાતો લખવામાં આવી છે. જો બાળક દિવસ દરમિયાન મસ્તી કર્યા વગર દિવસ પસાર કરે તો તને દસ રૃપિયા આપવામાં આવશે. જો બાળક કોઈના સાથે લડાઈ કર્યા વગર 7 દિવસ પસાર કરે તો તેને સો રૂપિયા બોનસ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.