મે મહિનાની શરૂઆતમાં રોકાણ કરો ફક્ત આ શેર માં, એક વર્ષમાં બની જશો કરોડપતિ

શું તમે પણ શેરબજારમાં પોતાના પૈસા નું રોકાણ કરો છો. અથવા જો તમે શેર બજારમાં પોતાની કિસ્મત અજમાવવા માગી રહ્યા છો. તો તમારા માટે એક સારી તક આવી છે. મે મહિનાની શરૂઆતમાં જ ટાટા ગ્રુપ માં ઈન્વેસ્ટ કરવાની સારી તક છે.

શેર માર્કેટમાં ૨૨ ટકાનો વધારો જોવા મળશે

અનુભવી લોકો હવે ટાટા મોટર ના શેર કરવાની સલાહ આપી રહ્યા છે. તેમજ મીડિયા રિપોર્ટ અનુસાર શેર એક વર્ષ બાદ 530 રૂપિયા જાય તેવી શક્યતા છે. 29 એપ્રિલના રોજ બંધ થયેલ સત્રમાં આ શેરની કિંમત 436 રૂપિયા હતી. એક વર્ષ બાદ આ શેરમાં તમને 22 ટકાનો વધારો જોવા મળશે.

આ શેર રોકાણકારોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે

ટાટા મોટર્સ લિમિટેડ ઓટો સેક્ટર ની પ્રથમ નંબર ની કંપની છે. તેમજ પોતાના ઇન્વેસ્ટરોની ઓછા પૈસે વધુ નફો આપવાના કારણે ટાટા કંપની સમગ્ર વિશ્વમાં ફેમસ બનેલ છે.

કંપનીના ભવિષ્યનો પ્લાન

કંપની ના ભવિષ્ય નો પ્લાન ખૂબ જ અલગ જ છે તેમજ 2026 સુધી ઇલેક્ટ્રિકલ લોન્ચ કરવાનો પ્લાન છે.

Leave a Reply

Your email address will not be published.